Most Search Asian Celebs 2022 : ઉર્ફી બની સૌથી વધુ સર્ચ કરાયેલ સેલિબ્રિટી, કિયારા-સારા પણ પાછળ રહી ગઈ
ઉર્ફી જાવેદ તેની 'અતરંગી' સ્ટાઈલ માટે જાણીતો છે. તેના વીડિયો સોશિયલ મીડિયા પર અવારનવાર વાયરલ થતા રહે છે. યુઝર્સ ક્યારેક તેમના કપડાના વખાણ કરે છે તો...