Relationships tips: જ્યારે પતિ તમારી અવગણના કરે ત્યારે ટેન્શન ન લો, આ રીતોથી સંબંધોમાં નિકટતા આવશે
દલીલો અને સમજાવટ સંબંધમાં થાય છે અને આ રીતે તમારો સંબંધ વધુ મજબૂત બને છે. લગ્ન પહેલા કે પછી પાર્ટનર એકબીજા સાથે ઝઘડે છે. આવી સ્થિતિમાં તમારે ધીરજથી...