શરદ પવારને જાનથી મારી નાખવાની ધમકી આપનાર આરોપીની બિહારથી ધરપકડ, કહ્યું- પત્નીના બીજા લગ્નથી ચિંતિત છું
રાષ્ટ્રવાદી કોંગ્રેસ પાર્ટી (NCP)ના પ્રમુખ શરદ પવારને મારી નાખવાની ધમકી આપનાર વ્યક્તિની પોલીસે ધરપકડ કરી છે. એક દિવસ પહેલા, પવારને મુંબઈમાં તેમના સ...