WTC Points Table : ઈંગ્લેન્ડની જીતથી ભારતને ફાયદો થયો, જાણો કેવી રીતે WTC ની ફાઇનલમાં પહોંચી શકે છે ટીમ ઈન્ડિયા
પાકિસ્તાન અને ઈંગ્લેન્ડ વચ્ચે રમાયેલી પ્રથમ ટેસ્ટ મેચમાં ઈંગ્લેન્ડનો 74 રને વિજય થયો હતો. ઈંગ્લિશ ટીમની આ જીતથી ટીમ ઈન્ડિયાને ઘણો ફાયદો થયો છે. હવે...