નોર્વેની રાજધાની ઓસ્લો માં એક વ્યક્તિ એ ક્લબમાં ઘૂસી ને ફાયરિંગ કર્યું, બે લોકોના મોત, અનેક ઈજાગ્રસ્ત
નોર્વેની રાજધાની ઓસ્લોમાં ફાયરિંગ ના સમાચાર સામે આવ્યા છે. આ ફાયરિંગમાં અત્યાર સુધીમાં બે લોકોના મોત થયા છે. જ્યારે ઘણા લોકો ગંભીર રીતે ઈજાગ્રસ્ત થ...