‘BIGG BOSS OTT’ વિનર Divya Agarwal લાઈમલાઈટથી દુર જોવા મળી રહી છે, પરંતુ સોશિયલ મીડિયા પર ઘણી એક્ટીવ છે. તે ઘણી વખત પોતાની તસ્વીરો અને ફોટોશૂટના કારણે ચર્ચામાં બની રહે છે. તાજેતરમાં તેણે એક ગ્લેમરસ ફોટોશૂટ કરાવ્યું છે. આ ફોટોશૂટ દરમિયાન તે ક્રેઝી પોઝ આપી રહી છે. ફોટોશૂટ વાળી તસ્વીરો શેર કરતા તેણે પોતાની સરખામણી રણવીર સિંહથી કરી છે.

દિવ્યા અગ્રવાલને આ તસ્વીરોમાં નિયોન અંડર કોલર અને બેલ્ટ સાથે મેટેલિક પેંટસુટ પહેર્લું જોવા મળી શકે છે. તેમાં તે ઘણી બોલ્ડ પોઝ આપતા જોવા મળી રહી છે.

દિવ્યા આગ્ર્વાલ પેંટસુટની અંદર એક નિયોન હાઈ-નેક ટોપ પણ પહેર્યું હતું અને તેમણે એક બ્લિંગી પીસની સાથે પોતાના લુકને કમ્પલીટ કર્યું છે. દિવ્યા અગ્રવાલે ફોટોશૂટની આ તસ્વીરોને શેર કરતા લખ્યું છે કે, “હું પોતાની અંદરના રણવીર સિંહને નિખારી રહી છુ.”

જેમ કે આપણે બધા જાણીએ છીએ કે, રણવીર સિંહને કિંગ ઓફ ફર્ક કહેવામાં આવે છે, આ ફોટોશૂટમાં દિવ્યા પણ કંઇક આવું જ કરવાનો પ્રયત્ન કરી રહી છે. દિવ્યા અગ્રવાલ ‘બીગ બોસ ઓટીટી’ જીત્યા બાદ પોતાની લાઈફને એન્જોય કરી રહ્યા છે અને પ્રોફેશનલ કમેન્ટમેન્ટ પર કામ કરી રહી છે.