અભિનેત્રી મૌની રોય પોતાના લુક્સના કારણે ચર્ચામાં બની રહે છે. અભિનેત્રી જે પણ લુક કૈરી કરે છે તેમાં પરફેક્ટ લાગે છે. ચાહકો અભિનેત્રીની સુંદરતાના દીવાના છે. તાજેતરમાં મૌની રોયે પોતાની કેટલીક હોટ તસ્વીરો શેર કરી છે, જે ખૂબ ચર્ચામાં છે.

Mouni Roy

લુકની વાત કરવામાં અએ ત મૌની રોય બ્રાઉન કલરની ટ્રાન્સપેરેન્ટ સાડીમાં જોવા મળી રહી છે. લાઈટ મેકઅપ અને લો બન સાથે અભિનેત્રીએ પોતાના લુકને કમ્પલીટ કર્યું છે. કાનમાં ઝૂમકા અભિનેત્રીની સુંદરતાને વધુ સુંદર બનાવી રહ્યા છે.

Mouni Roy

આ લુકમાં અભિનેત્રી ખૂબ જ હોટ જોવા મળી રહી છે. અભિનેત્રી સોફા પર બેસીને પોઝ આપી રહી છે. મૌની રોય આ તસ્વીરો ચાહકો દીવાના બની ગયા છે. ચાહકો આ તસ્વીરોને ખૂબ પસંદ કરી રહ્યા છે.

વર્કફ્રન્ટની વાત કરી એ તો મૌની રોય ખૂબ જ જલ્દી ફિલ્મ ‘બ્રહ્માસ્ત્ર’ માં જોવા મળવાની છે. આ ફિલ્મમાં અભિનેત્રી અમિતાભ બચ્ચન, રણબીર કપૂર અને આલિયા ભટ્ટની સાથે જોવા મળશે.