National Film Awards 2022 Winners : 68 મા રાષ્ટ્રીય ફિલ્મ પુરસ્કારોની જાહેરાત કરવામાં આવી રહી છે. આ એવોર્ડ પાંચ કેટેગરીમાં આપવામાં આવી રહ્યા છે. આ પુરસ્કારો વર્ષ 2020 માટે આપવામાં આવી રહ્યા છે. આ વર્ષે ફીચર ફિલ્મ કેટેગરીમાં 305 ફિલ્મોને નોમિનેશન મળ્યું છે.

બેસ્ટ અભિનેતા – અજય દેવગણ (તાનાજી: ધ અનસંગ વોરિયર) અને સુર્યા (સોરારઈ પોટરુ)

બેસ્ટ હિન્દી ફિલ્મ – તુલસીદાસ જુનિયર (આશુતોષ ગોવારિકર)

બેસ્ટ લોકપ્રિય ફિલ્મ – તાનાજીઃ ધ અનસંગ વોરિયર

બેસ્ટ ફીચર ફિલ્મ – સોરારઈ પોટરુ (તમિલ)

બેસ્ટ ડાયરેક્ટર – કેઆર સચ્ચિદાનંદન – (મલયાલમ ફિલ્મ એકે અયપ્પનમ કોશિયુમ માટે)

બેસ્ટ અભિનેત્રી – અપર્ણા બાલામુરલી (સોરારઈ પોટરુ)

બેસ્ટ ગીતકાર – મનોજ મુન્તાશીર (સાઇના)

બેસ્ટ બુક ઓન સિનેમા – ધ લોંગેસ્ટ કિસ – કિશ્વર દેસાઈ દ્વારા તેના લેખક છે.

બેસ્ટ નરેશન ‘વોઈસ ઓવર’ એવોર્ડ – શોભા થરૂર શ્રીનિવાસન – ફિલ્મ ‘રેપસોડી ઓફ રેઈન – મોનસૂન ઓફ કેરળ’ માટે

બેસ્ટ મ્યુઝીક નિર્દેશન – વિશાલ ભારદ્વાજ (1232 કિલોમીટર માટે)

બેસ્ટ ફિલ્મ ઓન ફેમીલી વેલ્યુઝ – અભિજિત દલવી

મોસ્ટ ફિલ્મ ફ્રેન્ડલી સ્ટેટ – મધ્ય પ્રદેશ

મોસ્ટ ફિલ્મ ફ્રેન્ડલી (વિશેષ ઉલ્લેખ) – ઉત્તરાખંડ અને યુપી

બેસ્ટ ફિલ્મ ઓન સોશિયલ ઇસ્યુ – જસ્ટિસ ડીલેડ બટ ડીલીવર્ડ અને થ્રી સિસ્ટર્સને સંયુકતપણે આપવામાં આવ્યું છે.