અભિનેત્રી પ્રિયંકા ચોપરાએ બોલીવુડથી લઈને હોલીવુડ સુધી ખાસ ઓળખાણ બનાવી છે. અભિનેત્રી પોતાના કામની સાથે-સાથે લાઈફને ખૂબ એન્જોય પણ કરે છે. તાજેતરમાં અભિનેત્રીએ પોતાની માતા મધુ ચોપરા અને કો-સ્ટાર્સ સાથે Yacht પર ખૂબ મસ્તી કરી, જેની તસ્વીરો પ્રિયંકા ચોપરાએ સોશિયલ મીડિયા પર શેર પણ કરી છે.

Priyanka Chopra

તસ્વીરોમાં પ્રિયંકા યેલો મોનોકીનીમાં જોવા મળી રહી છે. લાઈટ મેકઅપ, ઓપન હેયર્સ અને કેપથી અભિનેત્રીએ પોતાના લુકને કમ્પલીટ કર્યું છે. આ લુકમાં અભિનેત્રી ખૂબ જ હોટ જોવા મળી રહી છે. આ લુકમાં અભિનેત્રી સ્વિમિંગ કરતી પણ જોવા મળી રહી છે અને ઘણી ખુશ જોવા મળી રહી છે.

Priyanka Chopra

 

બીજા લુકમાં પ્રિયંકા ચોપરા રેડ બિકીનીમાં જોવા મળી રહી છે, તેના ઉપર અભિનેત્રીએ વ્હાઈટ ક્લરનો શ્રગ કૈરી કર્યું છે. અભિનેત્રી પોતાની ટોન્ડ બોડી ફ્લોન્ટ કરતી જોવા મળી રહી છે. અભિનેત્રી પોતાની માતા મધુ ચોપરા અને કો-સ્ટાર્સની સાથે Yacht પર એન્જોય કરતી જોવા મળી રહી છે.

Priyanka Chopra

માતા-પુત્રીમાં શાનદાર બોન્ડિંગ જોવા મળી રહ્યું છે. ચાહકો અભિનેત્રીની આ તસ્વીરોને જોઇને તેમના પર ફિદા થઈ ગયા છે. ચાહકો આ તસ્વીરો પર ખૂબ પ્રેમ દર્શાવી રહ્યા છે.

Priyanka Chopra

વર્કફ્રન્ટની વાત કરવામાં આવે તો પ્રિયંકા ચોપરા ખૂબ જ જલ્દી ‘સીટાડેલ’ અને ‘મેટ્રિક્સ ૪’ જેવી ફિલ્મોમાં જોવા મળવાની છે. તેના સિવાય અભિનેત્રી ફરહાન અખ્તરના નિર્દેશનમાં બનનારી ફિલ્મ ‘જી લે જરા’ માં પણ જોવા મળશે.