બોલિવૂડ અભિનેત્રી સારા અલી ખાન ફિલ્મોમાં એક્ટિંગ સિવાય સોશિયલ મીડિયા પર પણ ઘણી એક્ટિવ રહે છે. તે અવારનવાર તેની બોલ્ડ તસ્વીરો શેર કરતી રહે છે. સારા અલી ખાને ફરી એક વખત પોતાની તસ્વીરો ચાહકો માટે શેર કરી છે. તેમની આ તસ્વીરો ચાહકો ખૂબ પસંદ કરી રહ્યા છે અને ખૂબ કમેન્ટ પણ કરી રહ્યા છે.

સારા અલી ખાને પોતાના ઈન્સ્ટાગ્રામ એકાઉન્ટ પર પોતાની કેટલીક તસ્વીરો શેર કરી છે. તેમાં તે અલગ-અલગ પોઝ આપતી જોવા મળી રહી છે. તેમની આ અદાઓ ચાહકોને ખૂબ પસંદ પણ આવી રહી છે.

સારા અલી ખાને બ્લેક હાઇ સ્લિટ ગાઉન પહેર્યું હતું. ચાહકોને સારા અલી ખાનની સ્ટાઈલ ખૂબ જ પસંદ આવી અને તેણે કોમેન્ટ સેક્શનમાં પોતાના દિલની વાત કહી રહ્યા છે.

સારા અલી ખાન તેના બોલ્ડ ફોટોઝ સાથે ફની વીડિયો શેર કરતી રહે છે. સારા અલી ખાનનો વીડિયો સોશિયલ મીડિયા પર ઝડપથી વાયરલ થઈ રહી છે.

સારા અલી ખાન બોલીવુડ અભિનેતા સૈફ અલી ખાન અને અભિનેત્રી અમૃતા સિંહની પુત્રી છે. તેનો એક ભાઈ ઈબ્રાહિમ અલી ખાન છે. હાલમાં સૈફ અને અમૃતાના છૂટાછેડા થઈ ગયા છે.

સારા અલી ખાને વર્ષ 2018 માં બોલિવૂડમાં એન્ટ્રી કરી હતી. સારા અલી ખાન પ્રથમ વખત દિવંગત અભિનેતા સુશાંત સિંહ રાજપૂતની સાથે ફિલ્મ ‘કેદારનાથ’ માં જોવા મળી હતી.