મોંઘવારીના માર વચ્ચે વધુ એક ફટકો પડ્યો છે. કેમકે સતત પેટ્રોલ-ડીઝલના ભાવ વધારો થવા લાગ્યો છે તે લોકોને રોવડાવી રહ્યા છે તે બીજો માર પણ લોકો પર પડવા જઈ રહ્યો છે. કેમ કે હવે સીએનજી વાહનચાલકોની મુશ્કેલી વધારનાર સમાચાર સામે આવ્યા છે.

સીએનજી વાહનચાલકોના ખિસ્સા ખાલી કરનાર સમાચાર સામે આવ્યા છે. કેમ કે પેટ્રોલ-ડીઝલ અને ગેસના બાટલાના ભાવવધારા બાદ હવે સીએનજી ગેસના ગેસના ભાવમાં વધારો થયો છે. અદાણીમાં ગેસમાં 1.05 રૂ. નો વધારો કરવામાં આવ્યો છે. અદાણી ગેસના પ્રતિકીલોના ભાવ છે.

જયારે હવે સીએનજી નવો ભાવ 74.59 થયો છે. જુનો ભાવ 73.09 રૂપિયા હતો. ગુજરાત ગેસમાં પ્રતિકિલોએ રૂ. ૩ નો વધારો થયો છે. નવો ભાવ 70.53 થયો છે. જ્યારે જૂનો ભાવ 69.53 હતો. એલપીજી ગેસના ભાવમાં રૂ.4 નો વધારો થયો છે. નવો ભાવ 39.5 થયો છે જ્યારે જૂનો ભાવ 35.5 હતો.