રાજ્યની 8684 ગ્રામપંચાયત માટે યોજાયેલી ચૂંટણી બાદ આજે નિર્ણાયક દિવસ છે. રાજ્યના દરેક તાલુકા મથકો પર મતગણતરીનો પ્રારંભ થઈ ચૂક્યો છે. રાજ્યમાં સરપંચ પદના 27,200 અને સભ્યપદના 1,19,998 ઉમેદવારનાં ભાવિનો ફેંસલો સાંજ સુધીમાં થઈ જશે. આમ તો ભાજપ – કોંગ્રેસના ચિહ્નો પર ગ્રામપંચાયતની ચૂંટણીઓ નથી લડાતી, પરંતુ ચૂંટણીનાં પરિણામો બાદ રાજકીય પક્ષોને પણ ક્યાં કેટલું સમર્થન મળ્યું એનો ખ્યાલ આવી જશે.

રાજ્યની 8686 જેટલી ગ્રામ પંચાયતોની મતગણતરી અત્યારે ચાલું છે. ગ્રામ પંચાયતની ચૂંટણીમાં સરેરાશ 78.30 ટકા મતદાન થયું છે. મત ગણતરીને લઈને તંત્ર દ્વારા તમામ તૈયારી કરી લેવામાં આવી છે. જ્યારે, ગુજરાતના 344 સ્થળોએ મત ગણતરી હાથ ધરવામાં આવી રહી છે. મતગણતરી અંગે 19 હજાર 916 લોકો સ્ટાફ તૈનાત કરવામાં આવેલ છે. મતગણતરીને લઈને પોલીસનો ચુસ્ત બંદોબસ્ત પણ ગોઠવાયો છે. મત ગણતરીને લઈને 14,291 પોલીસ સ્ટાફ સુરક્ષા માટે ખડેપગે રહેવાના છે.

વાંચો ક્યાં કોણ વિજેતા

– ભરૂચ:- અંકલેશ્વર તાલુકાના તેલવા ગ્રા.પં.નું પરિણામ જાહેર, સરપંચ પદે હુસેના બીબી મલેક વિજેતા
– ભરૂચ : બંબુસર ગ્રામ પંચાયતની ચૂંટણીમાં મર્હુમ ઉસ્માન પટેલની પેનલના 4 સભ્યોનો વિજય
– કચ્છના નખત્રાણાના આણંદસર (વિથોણ) જયાબેન રૂડાણી 96 વોટથી વિજય
– નખત્રાણા અણદસર (વિથોન) જયાબેન રૂડાની સરપંચ પદે 96 મતે વિજેતા
– ભુજના વળવા જિતુભા જાડેજા 89 વોટથી વિજય.

 • ભાવનગરના ભોજપરા ગામના સરપંચ પદે સોનલબા શક્તિસિંહ ગોહિલ વિજેતા
 • ગાંધીનગરના રતનપુર ગામના સરપંચ પદે વીરેન્દ્ર સિંહ બિહોલાનો 458 મતથી વિજય
 • દાહોદના દે.બારીયાના નાળાતોડમાં ભુપેન્દ્રસિંહ અમર શીહ રાઠવાનો વિજય
 • અરવલ્લી જિલ્લાના મોડાસાના માલપુરના ટુણાદરમાં યોગીનીબેન
 • સઋરપુરમાં કોદીબેન બામણીયાનો વિજય
 • પાટણના શંખેશ્વરના રુનીમાં દિનેશ મકવાણા,
 • ચાણસ્માના ગલોલી વાસણામાં દિવાબેનની જીત,
 • રાધનપુરના ધોરકડામાં હિનાબેન આહીરનો વિજય
 • ધ્રાંગધ્રાના સજ્જનપુરમાં લાલજી પટેલનો વિજય
 • ઝાલોદના ટાંડીમાં સરપંચ પદે પ્રિયંકાબેન પ્રકાશભાઈ ભાભોરનો 49 મતથી વિજેતા
 • દાહોદના ભીટોડીમાં સરપંચ પદે વિનોદભાઈ ડામોરનો વિજય
 • વિરમગામના જક્સી ગામમાં પંચાયત સરપંચ પદે નવઘણજી ઠાકોર વિજેતા
 • નવસારીના પીનસાડ-સરોણા ગામના સપરંચ પદે નયન પટેલનો વિજય
 • દસ્ક્રોઈ તાલુકાના લીલાપુર ગામના સરપંચ તરીકે ઉષાબેન વિરમજી ઠાકોર વિજેતા
 • ખેડા જિલ્લાના કપડવંજના રમોસડી ગ્રામ પંચાયતમાં સરપંચ પદે જાગૃતિબેન વાઘેલા,
 • ભોજાના મુવાડા ગામે સરપંચ પદે મંજુલાબેન પટેલ
 • વાઘાવતમાં સરપંચ પદે દીપકભાઈ સોલંકીનો વિજય
 • મોરબી જિલ્લાના હળવદના મયાપુર ગામના વિજેતા સરપંચ નથુભાઈ જગજીવનભાઈ કણઝરીયા
 • પાટણના ગજા ગામ ગ્રામ પંચાયતના સરપંચ પદના ઉમેદવાર નાનાભાઈ પિતરાઈ મોટાભાઈને 71 મતે હરાવ્યા
 • અમદાવાદના વિરમગામના ઝૂંડ ગ્રામ પંચાયતમાં હિનાબેન પટેલ સરપંચ પદે વિજેતા
 • પાટણના હનમાનપુરામાં મહિલા સરપંચ તરીકે બાલુબેન લીલાજી ઠાકોર 32 વોટ વિજયી થયા. છેલ્લા 45 વર્ષથી જીતતા આવે છે.
 • વલસાડના ઠક્કરવાડામાં સરપંચ પદે હનીબેન પટેલ
 • નર્મદાના નરખડી ગામે સરપંચ પદે મમતાબેન વસાવા
 • પાટણના ગજા ગામે સરપંચ પદે જવાનજી ઠાકોર
 • વડોદરાના ગયાપુરા ગામે સરપંચ પદે કમલેશ પટેલ વિજેતા
 • અરવલ્લીના ટુણાદર ગામે યોગીનીબેન વિજેતા
 • અરવલ્લીના રૂઘનાથપુર ગામે કનુભાઈ ડી પટેલ વિજેતા
 • અરવલ્લીના કીડીઆદ ગામે મગી બેન ભરવાડ વિજેતા
 • અરવલ્લીના ગોતાપૂર ગામે જશીબેન અર્જૂનભાઈ પગી વિજેતા
 • અરવલ્લીના વાસણા ગામે ગંગાબેન ભીખાભાઇ પટેલ વિજેતા
 • અરવલ્લીના શામળપુર ગામે પ્રકાશભાઈ ગામેતી વિજેતા
 • પાટણના રુની ગામેે દિનેશ મકવાણા વિજેતા
 • પાટણના વાસણા ગામે દિવાબેન વિજેતા
 • પાટણના ધોરકડા ગામે હિનાબેન આહિર વિજેતા
 • નવસારીના સરોણા ગામે નયન પટેલ વિજેતા

સરપંચ પદે રાજેશભાઈ રતનભાઈ વસાવા વિજેતા
૮૦ મત થી વિજેતા

અમદાવાદના એણાસણ ગ્રા.પં.નું પરિણામ જાહેર.
એણાસણ સરપંચ પદે કમુબેન ભલાજી ઠાકોર

પાટણ રાધનપુરના ધોરકડા ગ્રા.પં.નું પરિણામ
હિના બેન નવીન ભાઈ આહીર ૯૪ મતોથી વિજેતા…

કલોલ -ગણપતપુરા ગામમાં ઉમેદવારો વચ્ચે ટાઈ પડી
ચિઠ્ઠી ઊછાળી સરપંચ નક્કી થશે

ગોંડલ તાલુકા રીબ ગામમાં એક વેવાઇ બીજા વેવાઇને હરાવી સરપંચ બન્યા
નિરુભા જાડેજા બન્યા રિબ ગામના સરપંચ

*જીલ્લો—— ગામ —- વિજેતા*

 • વલસાડ ઠક્કરવાડા હનીબેન પટેલ
 • નર્મદા નરખડી મમતાબેન વસાવા
 • પાટણ ગજા ગામ જવાનજી ઠાકોર
 • વડોદરા ગયાપુરા કમલેશ પટેલ
 • અરવલ્લી ટુણાદર યોગીનીબેન
 • અરવલ્લી રૂઘનાથપુર કનુભાઈ ડી પટેલ
 • અરવલ્લી કીડીઆદ મગી બેન ભરવાડ
 • અરવલ્લી ગોતાપૂર જશીબેન અર્જનભાઈ પગી
 • અરવલ્લી વાસણા ગંગાબેન ભીખાભાઇ પટેલ
 • અરવલ્લી શામળપુર પ્રકાશભાઈ ગામેતી
 • પાટણ રુની દિનેશ મકવાણા
 • પાટણ વાસણા દિવાબેન
 • પાટણ ધોરકડા હિનાબેન આહિર
 • નવસારી સરોણા નયન પટેલ
 • નવસારી વેજલપોર જયશ્રીબેન હળપતિ
 • નવસારી નડગધરી મનોજ બલલુંભાઈ પટેલ
 • નવસારી પણજ જયશ્રી પટેલ
 • નવસારી ચીમનપાડા ચંદુ ભાઈ ઝીંણમભાઈ પટેલ પટેલ
 • નવસારી લાછકડી સુમિત્રા બોયા
 • નવસારી દુબલ ફળિયા મહેન્દ્ર પટેલ
 • નવસારી સતિમાડ નાનું ભાઈ મહાલા
 • નવસારી કેળકછ કરસન પટેલ
 • નવસારી નવતાળ અનિલ પટેલ
 • નવસારી આરક-રણોદરા શર્મિષ્ઠા રાઠોડ
 • નવસારી પરસોલી હિરેન પટેલ હળપતિ
 • નવસારી સરાવ પરેશ હળપતિ
 • નવસારી કોથમડી હિતેશ પટેલ
 • નવસારી મોલધરા દમિયંતી બહેન રાઠોડ
 • નવસારી પડઘા સુમિત્રા બહેન હળપતિ
 • નવસારી ગુરુકુલ સુપા રાકેશભાઈ રાઠોડ
 • નવસારી મિર્ઝાપૂર સંજય પટેલ
 • સુરેન્દ્રનગર સજજનપુર લાલજી પટેલ
 • સુરેન્દ્રનગર રૂપાવટી ગિરીરાજસિંહ ઝાલા
 • સુરેન્દ્રનગર સાંકળી પ્રવિણભાઇ બાબુભાઇ ખાચર
 • સુરેન્દ્રનગર નાના મઢાદ જનકભા લાભુભા ગઢવી
 • સુરેન્દ્રનગર કરણગઢ જશુબેન ગોવિંદભાઇ માધર
 • દાહોદ ટાંડી પ્રિંયંકાબેન ભાભોર
 • દાહોદ ભીટોડી વિનોદ ડામોર
 • દાહોદ દેવીરામપુરા કમલીબેન અભેસિંહ રાઠવા
 • દાહોદ અભલોડ વિનોદભાઈ દીપ્સીંગ બારીયા
 • દાહોદ હીન્દોલીયા રમતીબેન મગનભાઈ ભીલ
 • દાહોદ જંબ્બુસર મંજુલાબેન અર્જુનસિંહ બારીયા
 • દાહોદ નાની ઝરી મમતાબેન બારીયા
 • દાહોદ ફુલપરા અજયસિંહ મેડા
 • દાહોદ નાળાતોડ ભુપેન્દ્રસિંહ અમરસિંહ રાઠવા
 • અમદાવાદ જક્સી નવઘણ ઠાકોર
 • અમદાવાદ ઝુંડ હિનાબેન પટેલ
 • અમદાવાદ લીલાપુર ઉષાબેન ઠાકોર
 • ખેડા રમોસડી જાગૃતિબેન વાઘેલા
 • ખેડા ભીોજાના મુવાડા મંજુલાબેન પટેલ
 • ખેડા વાઘાવત દીપક સોલંકી
 • ખેડા અમૃતપુરા કોકિલાબેન પ્રવિણસિંહ ચૌહાણ
 • ખેડા જલોયા સવિતાબેન રમણભાઈ પરમાર
 • ખેડા આલમપુરા વિમલબેન હસમુખભાઈ સોલંકી
 • ખેડા તાલપોડા લક્ષ્મીબેન અજયભાઈ રાઠોડ
 • ખેડા અમૃતપુરા કોકિલાબેન પ્રવિણસિંહ ચૌહાણ
 • ખેડા સંદેશર લક્ષ્મણસિંહ શંકરસિંહ પરમાર
 • ખેડા સલૂણ રમેશભાઈ રૂદાભાઈ પરમાર
 • ખેડા અરજનપુર કોટ માધવસિંહ કાળાભાઈ ડાભી
 • મોરબી મયાપુર નથુભાઈ કણઝરીયા
 • પંચમહાલ જાંબુઘોડા જીતકુમાર મયંકભાઈ દેસાઈ
 • રાજકોટ ઉબાળા દશરથસિંહ જાડેજા
 • રાજકોટ રામપર જયેશ બોઘરા
 • હિંમતનગર ધુલેટા રાખી બેન રાઠોડ
 • હિંમતનગર છાદરડા ધવલ પટેલ
 • જૂનાગઢ પીપવલ ભીખાભાઇ ગોવિંદભાઇ સોલંકી
 • જૂનાગઢ મેધપુર જીણાભાઈ મારું
 • જૂનાગઢ ખોખરડા મુકેશ ભાઈ મુછડીયા
 • જૂનાગઢ ડૂંગરી કપિલાબેન રાબડીયા
 • જૂનાગઢ નગડીયા પ્રકાશ પરમાર
 • જૂનાગઢ ગોરજ પ્રભાબેન ડોડીયા
 • જૂનાગઢ વીરપુર લખમણભાઈ
 • જૂનાગઢ વાડલા શાંતિબેન
 • વલસાડ મોરાઈ પ્રતિક પટેલ
 • વલસાડ કોચરવા રાજેશ ભાઈ પટેલ
 • કચ્છ શિયોત ગંગારામ ભાઈ પટેલ
 • કચ્છ આણંદસર (વિથોણ) જયાબેન રૂડાણી
 • કચ્છ વળવા જિતુભા જાડેજા
 • કચ્છ સાંધવ જયવીર સિંહ ભગવાનજી જાડેજા
 • કચ્છ આમારા વિમળાબેન ધીરજલાલ ચવ્હાણ
 • કચ્છ ભડલી હરિલાલ સરપંચ અમૃતલાલ પટેલ
 • કચ્છ ઘોરહર હાજી અલના
 • ભાવનગર નોંધનવદર ગણેશભાઈ ભલાભાઈ વાઘેલા
 • ભાવનગર હડમતીયા મેર કાજલબેન મયુરભાઈ
 • ભાવનગર માઇધાર પુનાબેન કલાભાઈ ડાંગર
 • ભાવનગર ભારાટીમબા ધાભાઈ કુરજીભાઈ બગદારીયા
 • ભાવનગર રાજગઢ બાબુભાઈ ગોવિંદભાઇ પનારા
 • ભાવનગર રામપરા રાજુભા ભગુભાઈ
 • ભાવનગર રોજીયા જયદેવસિંહ સરવૈયા
 • ભાવનગર જુના સાંગણા ઉષાબેન હરદેવગીરી ગોસ્વામી
 • ભાવનગર ચૂડી ઘનશ્યામભાઈ રમણા
 • સુરત કનાજ અનિલ પટેલ
 • બનાસકાંઠા ઉચરપી હાર્દિક દેસાઈ
 • જામનગર ખારાવેઢા રંજનબેન કેશવજીભાઇ બોરીચા
 • જામનગર શેખપાટ હંસાબેન મનસુખભાઈ ચાવડા
 • અમરેલી ભાણીયા ભગતભાઈ ભમમર
 • અમરેલી અનિડા હરેશભાઇ ચોડવડીયા
 • અમરેલી નાનુડી શાયરા બેન કુરેશી
 • અમરેલી જુના માલકનેસ કૈલાશબેન પરમાર
 • અમરેલી ખોડીયાણા કાનજીભાઈ ભાયાભાઈ બગડા
 • અમરેલી તાતણીયા રાજુભાઇ ભમ્મર
 • અમરેલી ફાચરિયા રંજનબેન રામાણી
 • મહેસાણા પ્રતાપગઢ ફાલ્ગુનકુમાર પટેલ
 • મહેસાણા દેથલી પુરીબેન દેસાઈ
 • મહેસાણા ધનપુરા લાલજીભાઈ દેસાઈ
 • ગાંધીનગર વાંકાનેરડા રાહુલભાઈ ચંદ્રસિંહ ઠાકોર
 • ભરૂચ : ઝગડીયાની અશા ગ્રામ પંચાયતમાં નીતીનભાઈ વસાવા 263 મતથી વિજેતા
 • ભરૂચ: નવા તરિયા ગ્રા.પં.નું પરિણામ જાહેર સરપંચ પદે પારૂલ આહીર વિજેતા
 • ભરૂચ હાંસોટના માંગરોળમાં સરપંચ જયશ્રી વસાવા વિજેતા
 • ભરૂચના હાંસોટ બોલાવ ગામે સરપંચ મુકુંદ પટેલ વિજેતા
 • પાટણના રાધનપુરના મસાલી ગામે સરપંચ પદે પરમાબેનનો 77 મતે વિજય
 • પાટણના રાધનપુરના કોલાપુરા ગામના સરપંચ પદે ક્રિષ્નાબેન રબારીનો 66 મતે વિજય
 • પાટણના સાંતલપુરના ઝેકડા ગામે સરપંચ પદે હસુભાઈ ભંડારીનો 16 મતે વિજય
 • પાટણના સાંતલપુરના દૈસર ગામમાં સરપંચ પદે ઈશ્વરભાઈ દેસાઈનો 8 મતે વિજય
 • પતિનો પરાજય થતાં પત્ની બેભાન, નર્મદાના ચિત્રાવાડીના સરપંચ પદે વાસુદેવ વસાવા 10 મતે હાર્યા
 • જામનગર તાલુકાના ખારાવેઢા ગામના સરપંચ પદે રંજનબેન કેશવજીભાઇ બોરીચાનો 26 મતે વિજય
 • ભાવનગર જિલ્લાના ભાલનાં રાજગઢ ગામે બાબુભાઈ ગોવિંદભાઇ પનારા સરપંચ પદે વિજેતા
પાટણ ગજા ગામ જવાનજી ઠાકોર
પાટણ રુની દિનેશ મકવાણા
પાટણ વાસણા દીવાબેન
પાટણ ધોરકડા હિનાબેન આહિર
પાટણ રૂપનગર જિતેન્દ્રભાઈ ડાભી
પાટણ મેમણા જસીબેન મહાદેવભાઈ જાદવ
પાટણ ગઢા વાઘેલા અશોકભાઈ કુંભાજી
પાટણ નવામોકા બબીબેન પરમાર
પાટણ માનપુરા ચૌધરી રણછોડભાઈ લક્ષમણભાઈ
પાટણ જોરાપુરા અમૃતબેન ચૌધરી
પાટણ દાદર નીતાબેન ચૌધરી
પાટણ જોરાવર ગજ ગીતાબેન ઠાકોર
પાટણ ઝડાલા પોપટભાઈ ઠાકોર
પાટણ વરાણા પ્રભુભાઈ ઠાકોર
પાટણ જસવંતપુરા રસીદાબેન કુતુંબભાઇ વોરા
પાટણ બાદરપુરા માણેકબેન મુકેશભાઈ સોલંકી
પાટણ ઝંડાલા પોપટભાઈ સુડાભાઈ ઠાકોર
પાટણ જેસંગપુરા જેમાબેન સુથાર વિજેતા
પાટણ ભદ્રાડા નાડોદા ગુણવતીબેન
પાટણ ગોલપુર વાલીબેન દિલીપજી ઠાકોર
નવસારી સરોણા નયન પટેલ
નવસારી વેજલપોર જયશ્રીબેન હળપતિ
નવસારી નડગધરી મનોજ બલલુભાઈ પટેલ
નવસારી પણજ જયશ્રી પટેલ
નવસારી ચીમનપાડા ચંદુ ભાઈ ઝીણમભાઈ પટેલ પટેલ
નવસારી લાછકડી સુમિત્રા બોયા
નવસારી દુબલ ફળિયા મહેન્દ્ર પટેલ
નવસારી સતીમાડ નાનુ ભાઈ મહાલા
નવસારી કેળકછ કરસન પટેલ
નવસારી નવતાળ અનિલ પટેલ
નવસારી આરક-રણોદરા શર્મિષ્ઠા રાઠોડ
નવસારી પરસોલી હિરેન પટેલ હળપતિ
નવસારી સરાવ પરેશ હળપતિ
નવસારી કોથમડી હિતેશ પટેલ
નવસારી મોલધરા દમયંતી બહેન રાઠોડ
નવસારી પડઘા સુમિત્રા બહેન હળપતિ
નવસારી ગુરુકુલ સુપા રાકેશભાઈ રાઠોડ
નવસારી મિર્ઝાપુર સંજય પટેલ
અમદાવાદ જક્સી નવઘણ ઠાકોર
અમદાવાદ ઝુંડ હિનાબેન પટેલ
અમદાવાદ લીલાપુર ઉષાબેન ઠાકોર
સુરેન્દ્રનગર સજજનપુર લાલજી પટેલ
સુરેન્દ્રનગર રૂપાવટી ગિરીરાજસિંહ ઝાલા
સુરેન્દ્રનગર સાંકળી પ્રવીણભાઇ બાબુભાઇ ખાચર
સુરેન્દ્રનગર નાના મઢાદ જનકભા લાભુભા ગઢવી
સુરેન્દ્રનગર કરણગઢ જશુબેન ગોવિંદભાઇ માધર
સુરેન્દ્રનગર જેસડા ચંપાબેન ભગવાનભાઈ ઝીઝવાડિયા
સુરેન્દ્રનગર માળોદ રાકેશ ઇશ્વરભાઇ પટેલ
સુરેન્દ્રનગર કારિયાણી રાકેશ અમરશીભાઇ વોરા
સુરેન્દ્રનગર મોટા મઢાદ વજુભા બારડ
સુરેન્દ્રનગર મુંજપર હંસાબા દિગ્વિજયસિંહ પરમાર
સુરેન્દ્રનગર ભીમગઢ રાહુલભાઇ બચુભાઇ ઝાપડિયા
સુરેન્દ્રનગર ઘાઘરેટિયા વસંતબેન પાંચાભાઇ ગોસલિયા
દાહોદ ટાંડી પ્રિંયંકાબેન ભાભોર
દાહોદ ભીટોડી વિનોદ ડામોર
દાહોદ દેવીરામપુરા કમલીબેન અભેસિંહ રાઠવા
દાહોદ અભલોડ વિનોદભાઈ દીપસિંગ બારિયા
દાહોદ હિન્દોલિયા રમતીબેન મગનભાઈ ભીલ
દાહોદ જમ્બુસર મંજુલાબેન અર્જુનસિંહ બારિયા
દાહોદ નાની ઝરી મમતાબેન બારિયા
દાહોદ ફૂલપરા અજયસિંહ મેડા
દાહોદ નાળાતોડ ભૂપેન્દ્રસિંહ અમરસિંહ રાઠવા
દાહોદ જાંબુઆ સૂરમિલાબેન સુરેશભાઇ પારધી
દાહોદ રાણીપુરા શર્મિલાબેન નરેશ પટેલ
દાહોદ વળભેટ ગીતાબેન દીપસીગ રાઠવા
ખેડા રમોસડી જાગૃતિબેન વાઘેલા
ખેડા ભોજાના મુવાડા મંજુલાબેન પટેલ
ખેડા વાઘાવત દીપક સોલંકી
ખેડા અમૃતપુરા કોકિલાબેન પ્રવીણસિંહ ચૌહાણ
ખેડા જલોયા સવિતાબેન રમણભાઈ પરમાર
ખેડા આલમપુરા વિમલબેન હસમુખભાઈ સોલંકી
ખેડા તાલપોડા લક્ષ્મીબેન અજયભાઈ રાઠોડ
ખેડા અમૃતપુરા કોકિલાબેન પ્રવીણસિંહ ચૌહાણ
ખેડા સંદેશર લક્ષ્મણસિંહ શંકરસિંહ પરમાર
ખેડા સલૂણ રમેશભાઈ રૂદાભાઈ પરમાર
ખેડા અરજનપુર કોટ માધવસિંહ કાળાભાઈ ડાભી
અરવલ્લી ટુણાદર યોગિનીબેન
અરવલ્લી રૂઘનાથપુર કનુભાઈ ડી પટેલ
અરવલ્લી કીડીઆદ મગી બેન ભરવાડ
અરવલ્લી ગોતાપુર જશીબેન અર્જનભાઈ પગી
અરવલ્લી વાસણા ગંગાબેન ભીખાભાઇ પટેલ
અરવલ્લી શામળપુર પ્રકાશભાઈ ગામેતી
જૂનાગઢ પીપવલ ભીખાભાઇ ગોવિંદભાઇ સોલંકી
જૂનાગઢ મેધપુર જીણાભાઈ મારુ
જૂનાગઢ ખોખરડા મુકેશ ભાઈ મુછડિયા
જૂનાગઢ ડુંગરી કપિલાબેન રાબડિયા
જૂનાગઢ નગડિયા પ્રકાશ પરમાર
જૂનાગઢ ગોરજ પ્રભાબેન ડોડિયા
જૂનાગઢ વીરપુર લખમણભાઈ
જૂનાગઢ વાડલા શાંતિબેન
જૂનાગઢ બળિયાવાડ મહિપત ભાઈ વાળા
જૂનાગઢ બંધાળા ચંપાબેન ગોંડલિયા
જૂનાગઢ મેવાસા કાકડિયા વિનોદભાઈ રાણોલિયા
કચ્છ શિયોત ગંગારામ ભાઈ પટેલ
કચ્છ આણંદસર (વિથોણ) જયાબેન રૂડાણી
કચ્છ વળવા જિતુભા જાડેજા
કચ્છ સાંધવ જયવીર સિંહ ભગવાનજી જાડેજા
કચ્છ આમારા વિમળાબેન ધીરજલાલ ચવ્હાણ
કચ્છ ભડલી હરિલાલ સરપંચ અમૃતલાલ પટેલ
કચ્છ ઘોરહર હાજી અલના
કચ્છ ફૂલાયેગ્રામ રબરખિયા જત
કચ્છ લોરિયાગ્રામ ડાઈબેન ભાનુશાલી
અમરેલી ભાણિયા ભગતભાઈ ભમમર
અમરેલી અનિડા હરેશભાઇ ચોડવડિયા
અમરેલી નાનુડી શાયરા બેન કુરેશી
અમરેલી જૂના માલકનેસ કૈલાસબેન પરમાર
અમરેલી ખોડિયાણા કાનજીભાઈ ભાયાભાઈ બગડા
અમરેલી તાતણિયા રાજુભાઇ ભમ્મર
અમરેલી ફાચરિયા રંજનબેન રામાણી
ભાવનગર નોંધનવદર ગણેશભાઈ ભલાભાઈ વાઘેલા
ભાવનગર હડમતિયા મેર કાજલબેન મયૂરભાઈ
ભાવનગર માઇધાર પૂનાબેન કલાભાઈ ડાંગર
ભાવનગર ભારાટીમબા ધાભાઈ કુરજીભાઈ બગદારિયા
ભાવનગર રાજગઢ બાબુભાઈ ગોવિંદભાઇ પનારા
ભાવનગર રામપરા રાજુભા ભગુભાઈ
ભાવનગર રોજિયા જયદેવસિંહ સરવૈયા
ભાવનગર જૂના સાંગણા ઉષાબેન હરદેવગિરિ ગોસ્વામી
ભાવનગર ચૂડી ઘનશ્યામભાઈ રમણા
જામનગર ખારાવેઢા રંજનબેન કેશવજીભાઇ બોરિચા
જામનગર શેખપાટ હંસાબેન મનસુખભાઈ ચાવડા
જામનગર બજરંગપુર પ્રદ્યુમ્નસિંહ બહાદુરસિંહ જાડેજા
મહેસાણા પ્રતાપગઢ ફાલ્ગુનકુમાર પટેલ
મહેસાણા દેથલી પૂરીબેન દેસાઈ
મહેસાણા ધનપુરા લાલજીભાઈ દેસાઈ
મહેસાણા કાંસા.એન.એ નિમિષાબેન પટેલ
ગાંધીનગર વાંકાનેરડા રાહુલભાઈ ચંદ્રસિંહ ઠાકોર
સુરત કનાજ અનિલ પટેલ
બનાસકાંઠા ઉચરપી હાર્દિક દેસાઈ
રાજકોટ ઉબાળા દશરથસિંહ જાડેજા
રાજકોટ રામપર જયેશ બોઘરા
હિંમતનગર ધુલેટા રાખીબેન રાઠોડ
હિંમતનગર છાદરડા ધવલ પટેલ
મોરબી મયાપુર નથુભાઈ કણઝરિયા
પંચમહાલ જાંબુઘોડા જીતકુમાર મયંકભાઈ દેસાઈ
વલસાડ મોરાઈ પ્રતીક પટેલ
વલસાડ કોચરવા રાજેશ ભાઈ પટેલ
વલસાડ ઠક્કરવાડા હનીબેન પટેલ
નર્મદા નરખડી મમતાબેન વસાવા
વડોદરા ગયાપુરા કમલેશ પટેલ
જિલ્લો ગામનું નામ સરપંચપદે વિજેતા
અમદાવાદ જક્સી નવઘણ ઠાકોર
અમદાવાદ ઝુંડ હિનાબેન પટેલ
અમદાવાદ લીલાપુર ઉષાબેન ઠાકોર
નવસારી સરોણા નયન પટેલ
નવસારી વેજલપોર જયશ્રીબેન હળપતિ
નવસારી નડગધરી મનોજ બલલુભાઈ પટેલ
નવસારી પણજ જયશ્રી પટેલ
નવસારી ચીમનપાડા ચંદુ ભાઈ ઝીણમભાઈ પટેલ પટેલ
નવસારી લાછકડી સુમિત્રા બોયા
નવસારી દુબલ ફળિયા મહેન્દ્ર પટેલ
નવસારી સતીમાડ નાનુ ભાઈ મહાલા
નવસારી કેળકછ કરસન પટેલ
નવસારી નવતાળ અનિલ પટેલ
નવસારી આરક-રણોદરા શર્મિષ્ઠા રાઠોડ
નવસારી પરસોલી હિરેન પટેલ હળપતિ
નવસારી સરાવ પરેશ હળપતિ
નવસારી કોથમડી હિતેશ પટેલ
નવસારી મોલધરા દમયંતી બહેન રાઠોડ
નવસારી પડઘા સુમિત્રા બહેન હળપતિ
નવસારી ગુરુકુલ સુપા રાકેશભાઈ રાઠોડ
નવસારી મિર્ઝાપુર સંજય પટેલ
રાજકોટ ઉબાળા દશરથસિંહ જાડેજા
રાજકોટ રામપર જયેશ બોઘરા
ગાંધીનગર વાંકાનેરડા રાહુલભાઈ ચંદ્રસિંહ ઠાકોર
સુરેન્દ્રનગર સજજનપુર લાલજી પટેલ
સુરેન્દ્રનગર રૂપાવટી ગિરીરાજસિંહ ઝાલા
સુરેન્દ્રનગર સાંકળી પ્રવીણભાઇ બાબુભાઇ ખાચર
સુરેન્દ્રનગર નાના મઢાદ જનકભા લાભુભા ગઢવી
સુરેન્દ્રનગર કરણગઢ જશુબેન ગોવિંદભાઇ માધર
સુરેન્દ્રનગર જેસડા ચંપાબેન ભગવાનભાઈ ઝીઝવાડિયા
સુરેન્દ્રનગર માળોદ રાકેશ ઇશ્વરભાઇ પટેલ
સુરેન્દ્રનગર કારિયાણી રાકેશ અમરશીભાઇ વોરા
સુરેન્દ્રનગર મોટા મઢાદ વજુભા બારડ
સુરેન્દ્રનગર મુંજપર હંસાબા દિગ્વિજયસિંહ પરમાર
સુરેન્દ્રનગર ભીમગઢ રાહુલભાઇ બચુભાઇ ઝાપડિયા
સુરેન્દ્રનગર ઘાઘરેટિયા વસંતબેન પાંચાભાઇ ગોસલિયા
દાહોદ ટાંડી પ્રિંયંકાબેન ભાભોર
દાહોદ ભીટોડી વિનોદ ડામોર
દાહોદ દેવીરામપુરા કમલીબેન અભેસિંહ રાઠવા
દાહોદ અભલોડ વિનોદભાઈ દીપસિંગ બારિયા
દાહોદ હિન્દોલિયા રમતીબેન મગનભાઈ ભીલ
દાહોદ જમ્બુસર મંજુલાબેન અર્જુનસિંહ બારિયા
દાહોદ નાની ઝરી મમતાબેન બારિયા
દાહોદ ફૂલપરા અજયસિંહ મેડા
દાહોદ નાળાતોડ ભૂપેન્દ્રસિંહ અમરસિંહ રાઠવા
દાહોદ જાંબુઆ સૂરમિલાબેન સુરેશભાઇ પારધી
દાહોદ રાણીપુરા શર્મિલાબેન નરેશ પટેલ
દાહોદ વળભેટ ગીતાબેન દીપસીગ રાઠવા
ખેડા રમોસડી જાગૃતિબેન વાઘેલા
ખેડા ભોજાના મુવાડા મંજુલાબેન પટેલ
ખેડા વાઘાવત દીપક સોલંકી
ખેડા અમૃતપુરા કોકિલાબેન પ્રવીણસિંહ ચૌહાણ
ખેડા જલોયા સવિતાબેન રમણભાઈ પરમાર
ખેડા આલમપુરા વિમલબેન હસમુખભાઈ સોલંકી
ખેડા તાલપોડા લક્ષ્મીબેન અજયભાઈ રાઠોડ
ખેડા અમૃતપુરા કોકિલાબેન પ્રવીણસિંહ ચૌહાણ
ખેડા સંદેશર લક્ષ્મણસિંહ શંકરસિંહ પરમાર
ખેડા સલૂણ રમેશભાઈ રૂદાભાઈ પરમાર
ખેડા અરજનપુર કોટ માધવસિંહ કાળાભાઈ ડાભી
જૂનાગઢ પીપવલ ભીખાભાઇ ગોવિંદભાઇ સોલંકી
જૂનાગઢ મેધપુર જીણાભાઈ મારુ
જૂનાગઢ ખોખરડા મુકેશ ભાઈ મુછડિયા
જૂનાગઢ ડુંગરી કપિલાબેન રાબડિયા
જૂનાગઢ નગડિયા પ્રકાશ પરમાર
જૂનાગઢ ગોરજ પ્રભાબેન ડોડિયા
જૂનાગઢ વીરપુર લખમણભાઈ
જૂનાગઢ વાડલા શાંતિબેન
જૂનાગઢ બળિયાવાડ મહિપત ભાઈ વાળા
જૂનાગઢ બંધાળા ચંપાબેન ગોંડલિયા
જૂનાગઢ મેવાસા કાકડિયા વિનોદભાઈ રાણોલિયા
અરવલ્લી ટુણાદર યોગિનીબેન
અરવલ્લી રૂઘનાથપુર કનુભાઈ ડી પટેલ
અરવલ્લી કીડીઆદ મગી બેન ભરવાડ
અરવલ્લી ગોતાપુર જશીબેન અર્જનભાઈ પગી
અરવલ્લી વાસણા ગંગાબેન ભીખાભાઇ પટેલ
અરવલ્લી શામળપુર પ્રકાશભાઈ ગામેતી
અમરેલી ભાણિયા ભગતભાઈ ભમમર
અમરેલી અનિડા હરેશભાઇ ચોડવડિયા
અમરેલી નાનુડી શાયરા બેન કુરેશી
અમરેલી જૂના માલકનેસ કૈલાસબેન પરમાર
અમરેલી ખોડિયાણા કાનજીભાઈ ભાયાભાઈ બગડા
અમરેલી તાતણિયા રાજુભાઇ ભમ્મર
અમરેલી ફાચરિયા રંજનબેન રામાણી
ભાવનગર નોંધનવદર ગણેશભાઈ ભલાભાઈ વાઘેલા
ભાવનગર હડમતિયા મેર કાજલબેન મયૂરભાઈ
ભાવનગર માઇધાર પૂનાબેન કલાભાઈ ડાંગર
ભાવનગર ભારાટીમબા ધાભાઈ કુરજીભાઈ બગદારિયા
ભાવનગર રાજગઢ બાબુભાઈ ગોવિંદભાઇ પનારા
ભાવનગર રામપરા રાજુભા ભગુભાઈ
ભાવનગર રોજિયા જયદેવસિંહ સરવૈયા
ભાવનગર જૂના સાંગણા ઉષાબેન હરદેવગિરિ ગોસ્વામી
ભાવનગર ચૂડી ઘનશ્યામભાઈ રમણા
જામનગર ખારાવેઢા રંજનબેન કેશવજીભાઇ બોરિચા
જામનગર શેખપાટ હંસાબેન મનસુખભાઈ ચાવડા
જામનગર બજરંગપુર પ્રદ્યુમ્નસિંહ બહાદુરસિંહ જાડેજા
મહેસાણા પ્રતાપગઢ ફાલ્ગુનકુમાર પટેલ
મહેસાણા દેથલી પૂરીબેન દેસાઈ
મહેસાણા ધનપુરા લાલજીભાઈ દેસાઈ
મહેસાણા કાંસા.એન.એ નિમિષાબેન પટેલ
સુરત કનાજ અનિલ પટેલ
બનાસકાંઠા ઉચરપી હાર્દિક દેસાઈ
હિંમતનગર ધુલેટા રાખીબેન રાઠોડ
હિંમતનગર છાદરડા ધવલ પટેલ
મોરબી મયાપુર નથુભાઈ કણઝરિયા
પંચમહાલ જાંબુઘોડા જીતકુમાર મયંકભાઈ દેસાઈ
વલસાડ મોરાઈ પ્રતીક પટેલ
વલસાડ કોચરવા રાજેશ ભાઈ પટેલ
વલસાડ ઠક્કરવાડા હનીબેન પટેલ
નર્મદા નરખડી મમતાબેન વસાવા
વડોદરા ગયાપુરા કમલેશ પટેલ
પાટણ ગજા ગામ જવાનજી ઠાકોર
પાટણ રુની દિનેશ મકવાણા
પાટણ વાસણા દીવાબેન
પાટણ ધોરકડા હિનાબેન આહિર
પાટણ રૂપનગર જિતેન્દ્રભાઈ ડાભી
પાટણ મેમણા જસીબેન મહાદેવભાઈ જાદવ
પાટણ ગઢા વાઘેલા અશોકભાઈ કુંભાજી
પાટણ નવામોકા બબીબેન પરમાર
પાટણ માનપુરા ચૌધરી રણછોડભાઈ લક્ષમણભાઈ
પાટણ જોરાપુરા અમૃતબેન ચૌધરી
પાટણ દાદર નીતાબેન ચૌધરી
પાટણ જોરાવર ગજ ગીતાબેન ઠાકોર
પાટણ ઝડાલા પોપટભાઈ ઠાકોર
પાટણ વરાણા પ્રભુભાઈ ઠાકોર
પાટણ જસવંતપુરા રસીદાબેન કુતુંબભાઇ વોરા
પાટણ બાદરપુરા માણેકબેન મુકેશભાઈ સોલંકી
પાટણ ઝંડાલા પોપટભાઈ સુડાભાઈ ઠાકોર
પાટણ જેસંગપુરા જેમાબેન સુથાર વિજેતા
પાટણ ભદ્રાડા નાડોદા ગુણવતીબેન
પાટણ ગોલપુર વાલીબેન દિલીપજી ઠાકોર
કચ્છ શિયોત ગંગારામ ભાઈ પટેલ
કચ્છ આણંદસર (વિથોણ) જયાબેન રૂડાણી
કચ્છ વળવા જિતુભા જાડેજા
કચ્છ સાંધવ જયવીર સિંહ ભગવાનજી જાડેજા
કચ્છ આમારા વિમળાબેન ધીરજલાલ ચવ્હાણ
કચ્છ ભડલી હરિલાલ સરપંચ અમૃતલાલ પટેલ
કચ્છ ઘોરહર હાજી અલના
કચ્છ ફૂલાયેગ્રામ રબરખિયા જત
કચ્છ લોરિયાગ્રામ ડાઈબેન ભાનુશાલી
પાટણ ગજા ગામ જવાનજી ઠાકોર
પાટણ રુની દિનેશ મકવાણા
પાટણ વાસણા દીવાબેન
પાટણ ધોરકડા હિનાબેન આહિર
પાટણ રૂપનગર જિતેન્દ્રભાઈ ડાભી
પાટણ મેમણા જસીબેન મહાદેવભાઈ જાદવ
પાટણ ગઢા વાઘેલા અશોકભાઈ કુંભાજી
પાટણ નવામોકા બબીબેન પરમાર
પાટણ માનપુરા ચૌધરી રણછોડભાઈ લક્ષમણભાઈ
પાટણ જોરાપુરા અમૃતબેન ચૌધરી
પાટણ દાદર નીતાબેન ચૌધરી
પાટણ જોરાવર ગજ ગીતાબેન ઠાકોર
પાટણ ઝડાલા પોપટભાઈ ઠાકોર
પાટણ વરાણા પ્રભુભાઈ ઠાકોર
પાટણ જસવંતપુરા રસીદાબેન કુતુંબભાઇ વોરા
પાટણ બાદરપુરા માણેકબેન મુકેશભાઈ સોલંકી
પાટણ ઝંડાલા પોપટભાઈ સુડાભાઈ ઠાકોર
પાટણ જેસંગપુરા જેમાબેન સુથાર વિજેતા
પાટણ ભદ્રાડા નાડોદા ગુણવતીબેન
પાટણ ગોલપુર વાલીબેન દિલીપજી ઠાકોર
નવસારી સરોણા નયન પટેલ
નવસારી વેજલપોર જયશ્રીબેન હળપતિ
નવસારી નડગધરી મનોજ બલલુભાઈ પટેલ
નવસારી પણજ જયશ્રી પટેલ
નવસારી ચીમનપાડા ચંદુ ભાઈ ઝીણમભાઈ પટેલ પટેલ
નવસારી લાછકડી સુમિત્રા બોયા
નવસારી દુબલ ફળિયા મહેન્દ્ર પટેલ
નવસારી સતીમાડ નાનુ ભાઈ મહાલા
નવસારી કેળકછ કરસન પટેલ
નવસારી નવતાળ અનિલ પટેલ
નવસારી આરક-રણોદરા શર્મિષ્ઠા રાઠોડ
નવસારી પરસોલી હિરેન પટેલ હળપતિ
નવસારી સરાવ પરેશ હળપતિ
નવસારી કોથમડી હિતેશ પટેલ
નવસારી મોલધરા દમયંતી બહેન રાઠોડ
નવસારી પડઘા સુમિત્રા બહેન હળપતિ
નવસારી ગુરુકુલ સુપા રાકેશભાઈ રાઠોડ
નવસારી મિર્ઝાપુર સંજય પટેલ
અમદાવાદ જક્સી નવઘણ ઠાકોર
અમદાવાદ ઝુંડ હિનાબેન પટેલ
અમદાવાદ લીલાપુર ઉષાબેન ઠાકોર
સુરેન્દ્રનગર સજજનપુર લાલજી પટેલ
સુરેન્દ્રનગર રૂપાવટી ગિરીરાજસિંહ ઝાલા
સુરેન્દ્રનગર સાંકળી પ્રવીણભાઇ બાબુભાઇ ખાચર
સુરેન્દ્રનગર નાના મઢાદ જનકભા લાભુભા ગઢવી
સુરેન્દ્રનગર કરણગઢ જશુબેન ગોવિંદભાઇ માધર
સુરેન્દ્રનગર જેસડા ચંપાબેન ભગવાનભાઈ ઝીઝવાડિયા
સુરેન્દ્રનગર માળોદ રાકેશ ઇશ્વરભાઇ પટેલ
સુરેન્દ્રનગર કારિયાણી રાકેશ અમરશીભાઇ વોરા
સુરેન્દ્રનગર મોટા મઢાદ વજુભા બારડ
સુરેન્દ્રનગર મુંજપર હંસાબા દિગ્વિજયસિંહ પરમાર
સુરેન્દ્રનગર ભીમગઢ રાહુલભાઇ બચુભાઇ ઝાપડિયા
સુરેન્દ્રનગર ઘાઘરેટિયા વસંતબેન પાંચાભાઇ ગોસલિયા
દાહોદ ટાંડી પ્રિંયંકાબેન ભાભોર
દાહોદ ભીટોડી વિનોદ ડામોર
દાહોદ દેવીરામપુરા કમલીબેન અભેસિંહ રાઠવા
દાહોદ અભલોડ વિનોદભાઈ દીપસિંગ બારિયા
દાહોદ હિન્દોલિયા રમતીબેન મગનભાઈ ભીલ
દાહોદ જમ્બુસર મંજુલાબેન અર્જુનસિંહ બારિયા
દાહોદ નાની ઝરી મમતાબેન બારિયા
દાહોદ ફૂલપરા અજયસિંહ મેડા
દાહોદ નાળાતોડ ભૂપેન્દ્રસિંહ અમરસિંહ રાઠવા
દાહોદ જાંબુઆ સૂરમિલાબેન સુરેશભાઇ પારધી
દાહોદ રાણીપુરા શર્મિલાબેન નરેશ પટેલ
દાહોદ વળભેટ ગીતાબેન દીપસીગ રાઠવા
ખેડા રમોસડી જાગૃતિબેન વાઘેલા
ખેડા ભોજાના મુવાડા મંજુલાબેન પટેલ
ખેડા વાઘાવત દીપક સોલંકી
ખેડા અમૃતપુરા કોકિલાબેન પ્રવીણસિંહ ચૌહાણ
ખેડા જલોયા સવિતાબેન રમણભાઈ પરમાર
ખેડા આલમપુરા વિમલબેન હસમુખભાઈ સોલંકી
ખેડા તાલપોડા લક્ષ્મીબેન અજયભાઈ રાઠોડ
ખેડા અમૃતપુરા કોકિલાબેન પ્રવીણસિંહ ચૌહાણ
ખેડા સંદેશર લક્ષ્મણસિંહ શંકરસિંહ પરમાર
ખેડા સલૂણ રમેશભાઈ રૂદાભાઈ પરમાર
ખેડા અરજનપુર કોટ માધવસિંહ કાળાભાઈ ડાભી
અરવલ્લી ટુણાદર યોગિનીબેન
અરવલ્લી રૂઘનાથપુર કનુભાઈ ડી પટેલ
અરવલ્લી કીડીઆદ મગી બેન ભરવાડ
અરવલ્લી ગોતાપુર જશીબેન અર્જનભાઈ પગી
અરવલ્લી વાસણા ગંગાબેન ભીખાભાઇ પટેલ
અરવલ્લી શામળપુર પ્રકાશભાઈ ગામેતી
જૂનાગઢ પીપવલ ભીખાભાઇ ગોવિંદભાઇ સોલંકી
જૂનાગઢ મેધપુર જીણાભાઈ મારુ
જૂનાગઢ ખોખરડા મુકેશ ભાઈ મુછડિયા
જૂનાગઢ ડુંગરી કપિલાબેન રાબડિયા
જૂનાગઢ નગડિયા પ્રકાશ પરમાર
જૂનાગઢ ગોરજ પ્રભાબેન ડોડિયા
જૂનાગઢ વીરપુર લખમણભાઈ
જૂનાગઢ વાડલા શાંતિબેન
જૂનાગઢ બળિયાવાડ મહિપત ભાઈ વાળા
જૂનાગઢ બંધાળા ચંપાબેન ગોંડલિયા
જૂનાગઢ મેવાસા કાકડિયા વિનોદભાઈ રાણોલિયા
કચ્છ શિયોત ગંગારામ ભાઈ પટેલ
કચ્છ આણંદસર (વિથોણ) જયાબેન રૂડાણી
કચ્છ વળવા જિતુભા જાડેજા
કચ્છ સાંધવ જયવીર સિંહ ભગવાનજી જાડેજા
કચ્છ આમારા વિમળાબેન ધીરજલાલ ચવ્હાણ
કચ્છ ભડલી હરિલાલ સરપંચ અમૃતલાલ પટેલ
કચ્છ ઘોરહર હાજી અલના
કચ્છ ફૂલાયેગ્રામ રબરખિયા જત
કચ્છ લોરિયાગ્રામ ડાઈબેન ભાનુશાલી
અમરેલી ભાણિયા ભગતભાઈ ભમમર
અમરેલી અનિડા હરેશભાઇ ચોડવડિયા
અમરેલી નાનુડી શાયરા બેન કુરેશી
અમરેલી જૂના માલકનેસ કૈલાસબેન પરમાર
અમરેલી ખોડિયાણા કાનજીભાઈ ભાયાભાઈ બગડા
અમરેલી તાતણિયા રાજુભાઇ ભમ્મર
અમરેલી ફાચરિયા રંજનબેન રામાણી
ભાવનગર નોંધનવદર ગણેશભાઈ ભલાભાઈ વાઘેલા
ભાવનગર હડમતિયા મેર કાજલબેન મયૂરભાઈ
ભાવનગર માઇધાર પૂનાબેન કલાભાઈ ડાંગર
ભાવનગર ભારાટીમબા ધાભાઈ કુરજીભાઈ બગદારિયા
ભાવનગર રાજગઢ બાબુભાઈ ગોવિંદભાઇ પનારા
ભાવનગર રામપરા રાજુભા ભગુભાઈ
ભાવનગર રોજિયા જયદેવસિંહ સરવૈયા
ભાવનગર જૂના સાંગણા ઉષાબેન હરદેવગિરિ ગોસ્વામી
ભાવનગર ચૂડી ઘનશ્યામભાઈ રમણા
જામનગર ખારાવેઢા રંજનબેન કેશવજીભાઇ બોરિચા
જામનગર શેખપાટ હંસાબેન મનસુખભાઈ ચાવડા
જામનગર બજરંગપુર પ્રદ્યુમ્નસિંહ બહાદુરસિંહ જાડેજા
મહેસાણા પ્રતાપગઢ ફાલ્ગુનકુમાર પટેલ
મહેસાણા દેથલી પૂરીબેન દેસાઈ
મહેસાણા ધનપુરા લાલજીભાઈ દેસાઈ
મહેસાણા કાંસા.એન.એ નિમિષાબેન પટેલ
ગાંધીનગર વાંકાનેરડા રાહુલભાઈ ચંદ્રસિંહ ઠાકોર
સુરત કનાજ અનિલ પટેલ
બનાસકાંઠા ઉચરપી હાર્દિક દેસાઈ
રાજકોટ ઉબાળા દશરથસિંહ જાડેજા
રાજકોટ રામપર જયેશ બોઘરા
હિંમતનગર ધુલેટા રાખીબેન રાઠોડ
હિંમતનગર છાદરડા ધવલ પટેલ
મોરબી મયાપુર નથુભાઈ કણઝરિયા
પંચમહાલ જાંબુઘોડા જીતકુમાર મયંકભાઈ દેસાઈ
વલસાડ મોરાઈ પ્રતીક પટેલ
વલસાડ કોચરવા રાજેશ ભાઈ પટેલ
વલસાડ ઠક્કરવાડા હનીબેન પટેલ
નર્મદા નરખડી મમતાબેન વસાવા
વડોદરા ગયાપુરા કમલેશ પટેલ

મતગણતરી સ્થળની સંખ્યા : ૩૪૪
મતગણતરી હોલની સંખ્યા : ૧૭૧૧
મતગણતરી ટેબલની સંખ્યા : ૪૫૧૯
મતગણતરી સ્ટાફની સંખ્યા : ૧૯૯૧૬
મતગણતરી સ્થળે પોલિસ સ્ટાફની સંખ્યા : ૧૪૨૯૧
મતગણતરી સ્થળે આરોગ્ય
સ્ટાફની સંખ્યા : ૨૫૭૬
વર્ગ-૪ના કર્મચારીઓની સંખ્યા : ૫૯૧૪