રાજકોટમાં ઉનાળાની શરૂઆત થતા પાણીની તંગી અહેસાસ થવા લાગે છે. એવામાં રાજકોટથી કંઇક જ એવી માહિતી સામે આવી રહી છે. રાજકોટમાં પાણીનો તંગી સર્જાય તેવા જ સમાચાર સામે આવ્યા છે. જે રાજકોટવાસીઓની ચિંતા વધારી શકે છે. કેમકે રાજકોટમાં પાણીની તંગી સર્જાવાના એંધાણ છે.

રાજકોટમાં ભરઉનાળે રાજકોટવાસીઓને ભોગવવી પાણી સમસ્યા પડશે. નર્મદાના નીર ન્યારી ડેમ સુધી પહોંચ્યા નથી. નર્મદાની લાઈનમાં વારંવાર ભંગાણ થતાં ન્યારી ડેમમાં પાણી ઠલવવામાં આવ્યું નથી. પાણીનો આજી ડેમમાં પણ પર્યાપ્ત જથ્થો પહોંચ્યો નથી. નર્મદાની એક્સપ્રેસ લાઇનમાં ત્રણ ત્રણ વખત ભંગાણ સર્જાયું છે.

તેની સાથે એક વાત તો સ્પષ્ટ છે કે, રાજકોટવાસીઓ ઉનાળાની શરૂઆતમાં પાણીની તંગી સર્જાઈ શકે છે. કેમકે નર્મદાની લાઈનમાં વારંવાર ભંગાણ થતાં ન્યારી ડેમમાં પાણી ઠાલવવામાં આવ્યું નથી. નોંધનીય છે કે, રાજકોટમાં પાણીની તંગીની ઘટનાઓ સામે આવતી રહે છે. એવામાં ઉનાળામાં રાજકોટમાં પાણીની તંગી આવતી રહે છે. એવામાં હવે એજ સમાચાર સામે આવ્યા છે.