કેન્દ્રીય રક્ષા મંત્રી રાજનાથ સિંહ દિબાંગ ઘાટી પહોંચ્યા. તેમણે ત્યાં સેનાના જવાનો સાથે વાતચીત કરી હતી. અહીં જવાનોએ દેશભક્તિનું ગીત ‘વંદે માતરમ…’ ગાયું હતું. તેમની સાથે રક્ષા મંત્રી પણ દેખાયા હતા.