મહામંત્રી પ્રદીપસિંહ વાઘેલા દ્વારા તમામ 10 પૂર્વ કોંગ્રેસ હોદ્દેદારોનો ખેસ પહેરાવવામાં આવ્યો છે. જેમને પ્રહલાદસિંહ જુવાનસિંહજી પ૨મા૨, વિક્રમસિંહ મંગલસિંહ ઝાલા, રાણા હિતેન્દ્રસિંહ મહિપતસિંહ, ૫૨ાજસિંહ ભૂપતસિંહ રાણા, કેતનબા વિરેન્દ્રસિંહ ઝાલા, પદમાબેન દેવજીભાઈ મકવાણા, જગદીશભાઈ ગોવાભાઈ ચૌહાણ, સરપંચ, બજરંગપુરા, કરશનભાઈ નરશીભાઈ જાદવ, ભરતસિંહ નરભેસિંહ ઝાલા, જગદીશસિંહ જુવાનસિંહ રાણાને ખેસ પહેરાવ્યો છે. જેઓ આજે વિધિવત રીતે તમામ કોંગ્રેસના પૂર્વ હોદ્દેદારો ભાજપમાં જોડાઈ ચૂકયા છે. જે કોંગ્રેસ છોડીને bjp ના અનેક કાર્યકર્યાઓ ભાજપમાં જોડાઇ ગયા છે. કોંગ્રેસમાં યોગ્ય ઉપયોગ નહીં થયો પણ આ આગેવનોનો ભાજપમાં યોગ્ય ઉપયોગ થશે. દેશનું નેતૃત્વ મજબૂત થતા અનેક આગેવાનો જોડાયા તે સ્વાભાવિક છે.

કોંગ્રેસના અનેક કાર્યકર્તા ભાજપ જોડાતા કોંગ્રેસ તૂટે છે…એ નક્કી જણાઈ રહ્યું છે. ત્યારે તૂટતી કોંગ્રેસ વચ્ચે સુરેન્દ્રનગર નગર જિલ્લના આગેવાનો bjp માં જોડાયા છે. રાજકીય પાર્ટી સામાજિક કામ કરતા તમામ નું સ્વાગત bjp દ્વારા કરવામાં આવ્યું છે. અમારું સંગઠન મજબૂત છે. અને અમે કોઈનો પણ સંપર્ક કરતા નથી. કોંગ્રેસના ખૂબ ધારાસભ્યો છે જેમ ને અમારો સંપક કર્યો છે.

ડાંગ થી લઈને કચ્છ સુધી bjp મજબૂત છે. રાજકીય પાર્ટી વિશે તમે એમને જ પૂછો. નરેશ પટેલ માટે વારંવાર રાજકીય અટકળો ઉભી થતી જાય છે. તેમના તરફથી કોઈ પ્રતિક્રિયા સામે આવી નથી. Bjp એવું સંગઠન છે જે લોકતાંત્રિક રીતે ચાલે છે. સામાન્ય કાર્યકર્તાથી લઈને ચૂંટણી પ્રત્યે ભાગ લેવાનો અધિકાર છે.