શ્રમ અને રોજગાર વિભાગના સુશાસન દિવસની ઉજવણીના કાર્યક્રમનું આયોજન કરાયું હતું. સયાજીનગર ગૃહમાં ગુજરાત એગ્રોના ચેરમેન મધૂ શ્રીવાસ્ત ની ઉપસ્થિતિમાં કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું. શહેર અને જીલ્લાના બેરોજગાર યુવાનોને રોજગાર પત્રો અપાયા છે.

રોજગાર નિમણુંક કાર્યક્રમ અંગે ઋષિકેશ પટેલ દ્વારા જણાવવામાં આવ્યું છે કે, સુશાસન ન કરતા લોકો ટીકા કરતા હોય છે. ટેક્નિકલ જમાનામા સીધી સહાય ખાતામાં મળે તેવી વ્યવસ્થા કરવામાં આવી છે. સુશાસનમાં ગુજરાતમા દેશમાં એક નંબર પર આવે છે. બેરોજગારી મુદ્દો વારંવાર ઉઠે આ મુદ્દે જેમને રોજગારી આપી નથી એ કહે છે.

ગુજરાતમાં બેરકારી અને રોજગારી વાતો ભ્રામક રહેલી છે. બધાને રોજગારી ન મળે એ શક્ય છે, પરંતુ રોજગારી વિવિધ ક્ષેત્રે મળી રહ્યા છે. વાઈબ્રન્ટ ગુજરાતનું ગ્રોથ એન્જીન રહ્યું છે. વાઈબ્રન્ટ ટિકા કરનાર ખરાબ નથી કે વાઈબર્ટ રોજગારી સર્જન કરે છે. આખી દુનિયામાં વાઈબર્ટ રાહત જોતું હોય છે. આ વખતે લાખો અને કરોડોના MOU થવાના છે.

આ અદ્ર્મિયન રોજગાર નિમણુંક અંગે રાજ્યકક્ષાના મંત્રી બ્રિજેશ મેરજાનું નિવેદન સામે આવ્યું છે. તેમને સત્ય મેવ જયતે માફક શ્રમ મેવ જયતે સૂત્ર PM દ્વારા આપવામાં આવ્યું છે. ગુજરાત રોજગારી નિર્માણ પ્રથમ રાજ્ય દેશમાં છે. 288 જેટલી ગુજરાતમાં ITI છે. સારી સુવિધાવાળી ITI મા આજે યુવાનો તાલીમ લઈ રહ્યા છે.

રોજગાર નિમણુંક કાર્યક્રમ CM ભુપેન્દ્ર પટેલનું નિવેદન સામે આવ્યું છે. સૌને ગુડ ગવર્ન્સ અંગે વાત સાકર થઈ છે. દેશમા ગુજરાત શેષ્ટ દેખાવ રહ્યો છે. શ્રમ શાંતિ અને રોજગારી તકો ગુજરાતમાં છે. શ્રમિકનું મહત્વ સાથે હર હાથ કો કામ અને હર શ્રમ વાત મૂકી છે. ઇ-શ્રમ કાર્ડ વિતરણ કરવામાં આવી રહ્યું છે. યુવાનો રોજગારી તકો અને દુનિયા નવી દિશા મળી રહી છે. રાજ્યની રોજગારી કચેરી દ્વારા 1.67 લાખ રોજગારી પુરી પાડે છે. સમગ્ર દેશમાં રોજગારી સર્જન માટે ગુજરાત પ્રથમ છે. 30 હજાર એપ્લેન્ટીસ એનાયત થશે. વાઈબર્ટ સમીટ થકી દેશના ઉદ્યોગો આવ્યા છે.