કોરોના ના કારણે સમગ્ર દેશમાં હાહાકાર મચી ગયો છે. આપણા કરતા વધુ સાધન સંપન્ન ધરાવતા દેશો કરતા વધુ મૃત્યુ દર મોદીની દુરંદેશી ના કારણે કાબુ માં રહ્યો છે. જેને લઈને જે પી નડ્ડાએ સોનિયા ગાંધીને પત્ર લખ્યો છે. ભાજપ શાસિત રાજ્યો એ પોતાના લોકોને ફ્રી વેકસીન ની જાહેરાત કરી છે. અને એન ડી એ શાસિત રાજ્યો એ જાહેરાત કરી નથી. જે પી નડ્ડાના પત્ર ની વાત બોલી રહ્યા છે. ત્યારે શુ કારણ છે. જો કે નવા સંસદ ભવન ની માંગ કોંગ્રેસમાં ઉભી થઇ હતી. વેકસીન દેશના વૈજ્ઞાનિકો એ બનાવી તેની ઉપર શંકા ઉભી કરીને વૈજ્ઞાનિકો ને અપમાનિત કર્યા છે. જો કે આ વેકસીન સફળ રહી છે. વૈજ્ઞાનિકો નું અપમાન કરી દેશનું નામ ઊંચું થઈ રહ્યું છે. તેને નીચું કરવાનું કામ કરી રહ્યા છે.

જે નવા સંસદભવન નો વિરોધ કરીને અને હવે છત્તીસગઢમાં નવું વિધાનસભા ભવન બનાવી રહ્યા છે. જે કોંગ્રેસની આ વાત વિરોધા ભાસી છે. મોદીની આગેવાની માં કોરોના ની મહામારી માં તમામ વિભાગો ને સંકલન કરી કામ કરી રહ્યા છે. કોંગ્રેસ ના નેતાઓ અફવા ફેલાવી રહ્યા છે, ત્યારે તેને રોકવાનું કામ સોનિયા ગાંધી કરશે ખરા? લોકડાઉન માં 80 કરોડ લોકોને અનાજ આપવામાં આવ્યું છે. અને દવાની પણ વ્યવસ્થા કરી છે. અને હાલમાં ઓક્સિજન, દવા વગેરે ની તંગી દૂર કરવા મોદીએ ઘણા સારા પગલાં લીધા છે. આ સમયે કોંગ્રેસે સાથે રહી લડત આપવાને બદલે વિરોધ કરી રહી છે. ત્યારે આ બાબતે સોનિયા ગાંધીનો પોઝિટિવ જવાબ આવે તેવી અપેક્ષા રાખવામાં આવી રહ્યું હોવાનું આ પત્ર દ્વારા જણાવવામાં આવ્યું છે.