રાજકોટના વિકાસના પડતર કામો મુદે MLA ની CM સાથે મુલાકાત થશે. ભાજપના MLA ગોવિંદ પટેલએ રાજકોટના પ્રશ્નો રજૂ કર્યા છે. રાજકોટમાં કોઇ નવો ડેમ બન્યો નથી ત્યારે બેટી નદી પર ડેમ બનાવવો છે. રાજકોટની કાયમી પાણીની સમસ્યા ઉકેલવા ડેમ નિર્માણ જરુરી છે. રાજકોટ નગરદેવ શ્રી રામનાથ મંદીર અટકેંલો જીણોધ્ધાર પૂર્વે કરવા ગ્રાન્ટ અપાય છે. સૂચિત સોસાયટીને રેગ્યુલરાઈઝ કરવા રૂપાણી સરકારે નિર્ણય લીધેલ પણ આ કાર્યગતિમાં થતું નથી. CM ભૂપેન્દ્ર પટેલએ MLA ના પડતર પ્રશ્નોની રજૂઆત સાંભળી હકારાત્મક પ્રતિભાવ આપ્યો છે.

રાજકોટના સ્થાનિક રાજકારણમાં આ રજૂઆત મહત્વની વિધાનસભામાં રાજકોટમાં કોંગ્રેસએ બનાવેલા સિવાય ડેમ બન્યો નથી તે ખુદ ગોવિંદ પટેલે કહ્યુ હતું. બીજું સૂચિત સોસાયટી રેગ્યુલરાઈઝ કરવા ગોવિંદભાઈનું ન કામ કરવા સૂચના આપવામાં આવેલ છે.

જે ભાજપના જ નેતાએ CM ને પડતર પ્રશ્નોને લઈને સવાલ કર્યા છે. જેને બેટી નદી પર ડેમ બનાવવા માટે અપીલ કરી છે. જેમને જણાવ્યું હતું કે રાજકોટમાં ઘણા વર્ષોથી ડેમ બન્યો નથી જે છેલ્લે કોંગ્રેસ દ્વારા બનાવવામાં આવ્યો હતો. જો કે રાજકોટમાં વારંવાર પાણીની સમસ્યા ઉદ્ભવે છે, જેના કારણે રાજકોટ વાસીઓને ઘણી મુશ્કેલીઓનો સામનો કરવો પડે છે અને ખેડૂતો પણ ખેતીમાં નુકસાન ભોગવવું પડે છે. ત્યારે આ વિકાસના કામોને લઈને CM ભુપેન્દ્ર પટેલ સાથે રાજકોટના MLA કરશે.