‘પરીક્ષા પે ચર્ચા 2022’ કાર્યક્રમમાં હાજર રહેવા માટેની અરજીની છેલ્લી તારીખ 3 ફેબ્રુઆરીના હતી. અગાઉ અરજી પ્રક્રિયાની તારીખ 20 જાન્યુઆરી હતી, જે પહેલા 27 જાન્યુઆરી, પછી 3 ફેબ્રુઆરી સુધી તેને લંબાવવામાં આવી હતી. ગયા વર્ષે કોરોનાના કારણે ‘પરીક્ષા પે ચર્ચા’ ઇવેન્ટ વર્ચ્યુઅલ મોડમાં યોજાઈ હતી.

એવામાં વડા પ્રધાન પરીક્ષા પે ચર્ચા કરશે. દેશના પરિક્ષાર્થીઓ સાથે વડા પ્રધાન ચર્ચા કરશે. 1 એપ્રિલના દિવસે પરીક્ષા પે ચર્ચા કાર્યક્રમ યોજાશે. વડા પ્રધાનના કાર્યક્રમને લઈને પ્રેસ કોન્ફરસ કરશે. શિક્ષણ મંત્રી જીતુ વાઘાણી પ્રેસ કોન્ફરન્સ કરશે. ગાંધીનગર સર્કિટ હાઉસ ખાતે પ્રેસ કોન્ફરસનનું આયોજન કરાયું છે.

ગાંધીનગર વિદ્યાર્થીઓ પરીક્ષા ના તણાવમાંથી મુક્ત થાય તે માટે પરીક્ષા પે ચર્ચા કાર્યક્રમ યોજાશે. છેલ્લા 4 વર્ષ થી શિક્ષણ મંત્રાલય ના શાળા શિક્ષણ અને સાક્ષરતા વિભાગ દ્વારા કાર્યક્રમ યોજવામાં આવે છે. કેન્દ્રીય શિક્ષણ મંત્રી ધર્મેન્દ્ર પ્રધાને પરીક્ષા પે ચર્ચા કાર્યક્રમ ને જન ચળવળ બનાવવા આહવાન કર્યું છે.

દેશ અને વિદેશ ના કરોડો વિદ્યાર્થીઓ, શિક્ષકો અને વાલી ઓ વર્ચ્યુઅલ રીતે જોડાશે. સર્જનાત્મક લેખન સ્પર્ધા માટે આશરે 15.7 લાખ લોકો એ નોંધણી કરાવી છે. વડાપ્રધાન જીવંત કાર્યક્રમ માં વિદ્યાર્થીઓ દ્વારા તણાવ અને સંબંધિત ક્ષેત્રો ને લગતા પ્રશ્નો ના જવાબ આપશે. વિદ્યાર્થીઓ, શિક્ષકો અને વાલી ઓને પ્રધાનમંત્રી ને પ્રશ્નો પૂછવાની તક મળશે. દરેક રાજ્ય ના રાજ્યપાલ ની હાજરી માં કાર્યક્રમ જોવા માટે દેશભરમાં થી પસંદગી ના વિદ્યાર્થીઓ રાજભવનની મુલાકાત લેશે.

તેની સાથે પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીને 1 એપિલ કરશે પરીક્ષા પે ચર્ચા કરશે. સાબરમતી કેન્દ્રિયવિદ્યાલય 2 છોકરા મોડી રાત્રે દિલ્લી જવા રવાના થયા છે. PM સાથે ચર્ચા કરવા ગયેલા વિધાર્થીઓએ થિડી પ્રિન્ટર બનાવ્યું છે. હાલ અન્ય વિધાર્થીઓ રોબોટીક લેબમાં 4 થી 8 ધોરણના FM રેડિયો બનાવી રહ્યા છે. ધોરણ 9 ના વિધાર્થી ડ્રોન બનાવી રહ્યા છે. પ્રધાનમંત્રી પરીક્ષા પે ચર્ચા અંતર્ગત સાબરમતી કેન્દ્રિય વિદ્યાલયની બાળકો સાથે સંવાદ કરશે. હાલ વિધાર્થીઓ જે રેડિયો બનાવી રહ્યા છે,તે માધ્યમથી રેડિયો બનાવતા વિધાર્થીઓ સાંભળશે.