મેષ – કરિયરનું ધ્યાન રાખવું. સ્થાન પરિવર્તનનો યોગ છે. ઈજાથી બચવું.

વૃષભ – આરોગ્યમાં સુધારો. કરીયરની સમસ્યાઓ દૂર થશે. યાત્રાનો યોગ છે.

મિથુન – શુભ સૂચના મળશે. વ્યસ્ત રહેશો. સફળતા મળશે.

કર્ક – સંબંધોમાં સુધારો થશે. જીવનસાથીને સફળતા મળશે. ફરવા જવાનો યોગ છે.

સિંહ – વ્યસ્તતા રહેશે. નોકરીમાં પરિવર્તન થશે. આરોગ્યનું ધ્યાન રાખવું.

કન્યા – તણાવ દૂર થશે. વાહનનું સુખ મળશે. નોકરીમાં પરિવર્તન મળશે.

તુલા – ચિંતા દૂર થશે. જીવનમાં સારુ થશે. માન – સન્માન વધશે.

વૃષિક – કામમાં વ્યસ્ત રહેશો. અધૂરા કામ પુરા થશે. રોકાયેલું ધન મળશે.

ધન – આરોગ્યનું ધ્યાન રાખો. યાત્રામાં ધ્યાન રાખો. ક્રોધ પર કાબૂ રાખવો.

મકર – સમસ્યાઓનું નિરાકરણ આવશે. પ્રેમ સંબંધમાં સફળતા મળશે. અટકેલું કામ પૂરું થશે.

કુંભ – કરિયરમાં સફળતા મળશે. ધનનાં મામલે સફળતા મળશે. વ્યસ્ત રહેશો.

મીન – સંતાનની પ્રગતિ થશે. ધન લાભ થશે. અટકાયેલા કામો પુરા થશે.