આજનું રાશિફળ – જાણો કેવો રહેશે તમારો દિવસ ?

મેષ
મનોનુકૂળ કાર્ય થવાનો યોગ રહેલો છે. આર્થિક ક્ષેત્રમાં વિવાદિત કાર્યોનો હલ કરવા માટે યાત્રાનો યોગ. વાહન સુખ પ્રાપ્તિનો યોગ છે.
વૃષભ
આર્થિક સ્ત્રોતોથી લાભ પ્રાપ્તિનો યોગ. રાજકીય સ્ત્રોતોથી ધન પ્રાપ્તિનો યોગ, વિશિષ્ટ ખાનપાનનો યોગ. સંચિત ધન વૃદ્ધિનો યોગ છે.
મિથુન
મનોરંજન કળા આમોદ-પ્રમોદના કાર્યોમાં રુચિ વધશે. કાલ, સાહિત્ય જગતાન લોકો માટે ઉપલબ્ધિકારક સમય. સુખ પ્રાપ્તિનો યોગ છે.
કર્ક
પદ-પ્રતિષ્ઠા સંબંધી કાર્યોમાં લોકપ્રિયતા વૃદ્ધિનો યોગ છે. ધાર્મિક ક્ષેત્રમાં ભાગ્યવર્ધક યાત્રાઓનો વિશેષ યોગ. કલાત્મક કાર્ય થશે.
સિંહ
આર્થિક પ્રકરણોમાં વિશેષ અનુસંધાન વગેરેનો યોગ છે. કુટુંબમાં માંગલિક કાર્ય થશે. રોગ, શત્રુ વિવાદ વગેરેમાં ખર્ચનો યોગ રહેલો છે.
કન્યા
માનસિક ત્રાસદીથી બચવું. આવકના સ્ત્રોતોથી વિશેષ લાભનો યોગ. ધાર્મિક યાત્રાનો યોગ છે. જળ વિભાગોથી ભાગ્યવર્ધક સફળતા મળશે.
તુલા
ધર્મ આધ્યાત્મ, કૌટુંબિક, માંગલિક કાર્યોમાં નાણાં ખર્ચ થશે. ગૂઢ, ધાર્મિક, કુટુંબમાં માંગલિક, આધ્યાત્મિક કાર્યોનો યોગ છે.
વૃશ્ચિક
અપરણિતો માટે લગ્ન સંબંધી પ્રસ્તાવ, લંબિત પ્રકરણોમાં સફળતા પ્રાપ્તિનો યોગ. આર્થિક ક્ષેત્રમાં ભાગ્યવર્ધક ઉપલબ્ધિ પ્રાપ્તિનો યોગ છે.
ધન
શારીરિક સ્વાસ્થ્યનું ધ્યાન રાખવું. વિવાદોથી બચવું. ખાનપાનમાં સંયમ રાખવું. આવકના સ્ત્રોતો લાભ આપશે. ધન પ્રાપ્તિનો ઉત્તમ યોગ રહેલો છે.
મકર
સંઘર્ષપૂર્ણ વાતાવરણમાં કાર્ય કરવું પડશે. કાર્યનાં દરેક પગલે મુશ્કેલીનો સામનો કરવો પડશે. કૌટુંબિક જીવન પણ સુખદ નહીં રહે.
કુંભ
આધ્યાત્મિક તેજને કારણે તમારામાં નવી ચેતનાનો સંચાર થશે. નિર્ણય લેવામાં દુવિધા થશે, જેથી કાર્યની ગતિ પ્રભાવિત થશે.
મીન
મનમાં ઉત્સાહપૂર્ણ વિચારોને કારણે સમય સુખદ પસાર થશે. જવાબદારીનાં કાર્ય સફળતાપૂર્વક પૂર્ણ થવાનો યોગ રહેશે.