મેષ
કાર્યોનું પરિણામ શુભ આવશે. કૌટુંબિક જવાબદારીઓનું ધ્યાન રાખજો. દિવસ અનુકૂળ રહેશે.

વૃષભ
આપના પ્રયાસોથી ઉન્નતિનો માર્ગ મોકળો થઈ શકે છે. અનાયાસ જ ધન લાભ પ્રાપ્ત થશે. સામાજિક કાર્યોમાં રુચિ લેશો.

મિથુન
ભાગ્ય પર છોડીને કરેલા કાર્યોમાં અનુકૂળતા મળશે. માંગલિક ઉત્સવોમાં સામેલ થવાનો અવસર રહેલ છે.

કર્ક
નવા વ્યાપારિક કરારો દ્વારા આર્થિક કાર્યોના વિસ્તાર સંબંધી કાર્ય થઈ શકે છે. ધન યોગ કર્મક્ષેત્રમાં ઉચ્ચસ્તરીય કાર્યોમાં ભાગદોડનો યોગ છે.

સિંહ
જમીન સંબંધી કાર્ય બનવાનાં યોગ રહેલ છે. નવી યોજનાઓ પ્રારંભ થવાની શક્યતા છે. પોતાના પ્રયત્નોથી જ લોકપ્રિયતા પ્રાપ્ત થશે.

કન્યા
ભૂલ કરવાથી વિરોધી હાવી થઈ શકે છે. વ્યવસાયિક લાભ મળશે. કોઈથી ભેંટ મળે તેવી શક્યતા છે.

તુલા
સફળ યાત્રાનો યોગ છે. વિદ્યાર્થીઓએ શિક્ષા પર પર્યાપ્ત ધ્યાન આપવું પડશે. દેવાની ચિંતા ઓછી થઈ શકે છે. પરસ્પર સંબંધોને મહત્વ જરૂર આપો.

વૃશ્ચિક
કર્મક્ષેત્રમાં કોઈ શોધ દ્વારા સન્માન વૃદ્ધિનો યોગ છે. કર્મક્ષેત્રમાં ઉચ્ચસ્તરીય કાર્ય થવાની થશે.

ધન
વહીવટના ક્ષેત્રોમાં ઉચ્ચસ્તરીય, કુટુંબમાં માંગલિક કાર્યોનો યોગ રહેલા છે. ધર્મ, આધ્યાત્મ, જ્ઞાન વૃદ્ધિના કાર્યોમાં સમય પસાર થઇ શકે છે.

મકર
આર્થિક સ્થિતિ મધ્યમ રહી શકે છે. સ્વજનોથી મેળમેળાપ વધશે. જીવનસાથીથી આર્થિક વિષયે વિવાદ થઇ શકે છે.

કુંભ
વ્યવસાયિક યોજનાઓ સ્વયંની પ્રતિષ્ઠા અને સન્માનને અનુરૂપ કાર્ય થવાની સંભાવના છે.

મીન
મહત્વના કાર્ય થઈ શકે છે. નવા વિચાર કે યોજના પર ચર્ચા થશે. સામાજિક અને રાજકીય ખ્યાતિમાં વૃદ્ધિ થશે. વ્યાવસાયિક લાભ પ્રાપ્ત થશે.