આજનું રાશિફળ – જાણો કેવો રહેશે આજનો તમારો દિવસ ?

મેષ
સ્થાવર મિલકતનાં પ્રશ્નોનો ઉકેલ આવી શકે છે. અટકેલા કાર્ય પૂર્ણ થાય. વાહન ચલાવતા સંભાળવું. આજે તમે હળવાશ માણવા માટે સહેલગાહે જાઓ એવી શક્યતા છે. દેખીતી વાત છે કે તમે એકદમ ઉત્સાહમાં હશો.
વૃષભ
આર્થિક મુશ્કેલીઓ દૂર થઇ શકે છે. રાજકીય ક્ષેત્રે પદ-પ્રતિષ્ઠામાં વધારો થઇ શકે છે. યાત્રા-પ્રવાસનું આયોજન શક્ય. આજે તમારે ચુસ્તી-સ્ફૂર્તિથી કામ કરવાની જરૂર છે અને તમારી પાસે એની જરા પણ કમી નથી.
મિથુન
ભૌતિક સુખ-સુવિધામાં વધારો થઇ શકે છે. નોકરીયાત વર્ગને ઉપરી અધિકારીઓનું માર્ગદર્શન મળી રહે. સમય શુભ. આજે તમારા બૉસ એક માગણી કરશે અને જીવનસાથી બીજી, એથી તમે એક બાજુ કૂવો ને બીજી બાજુ ખીણ જેવી પરિસ્થિતિમાં મુકાશો.
કર્ક
રોકાયેલા નાણા પરત મળી શકે છે. કાયદાકીય પ્રશ્નોનો ઉકેલ આવી શકે છે. સટ્ટાકીય બાબતોમાં કાળજી રાખવી. કામ-ધંધામાં પોતાનાં લક્ષ્યોને સિદ્ધ કરવા માટે તમારે દૃઢતા રાખીને નિષ્ઠાપૂવર્ક કામ કરવું પડશે.
સિંહ
લગ્નોત્સુકોને યોગ્ય જીવનસાથીની પસંદગી થઇ શકે. સંતાન સંબંધી પ્રશ્નો હલ થાય. આર્થિક સ્થિતિ મજબૂત બની શકે. આજે તમે કામ-ધંધેથી રજા લઈને સગાંવહાલાંને મળવા જઈને તેમને આશ્ચર્યમાં મૂકી દેશો.
કન્યા
યાત્રા-પ્રવાસનું આયોજન થઇ શકે છે. કાયદાકીય પ્રશ્નોનો ઉકેલ આવી શકે છે. અટકેલા કાર્યો પૂર્ણ થતાં જણાય. કામ-ધંધામાં પોતાનાં લક્ષ્યોને સિદ્ધ કરવા માટે તમારે દૃઢતા રાખીને નિષ્ઠાપૂવર્ક કામ કરવું પડશે.
તુલા
વેપાર-વાણિજ્ય ક્ષેત્રે નવા રોકાણ થઇ શકે છે. સટ્ટાકીય બાબતોમાં કાળજી રાખવી. આરોગ્યની સુખાકારી જળવાઇ રહે. તમે મળતાવડા સ્વભાવના છો અને એના લીધે ઑફિસના વર્તુળમાં સૌની સાથે અસરકારક રીતે સંવાદ સાધી શકશો.
વૃશ્ચિક
માનસિક ચિંતા હળવી બનતી જણાય. લગ્નજીવન સુખમય બની રહે. પ્રણયપ્રસંગોમાં સફળતા મળી શકે છે. તમે મળતાવડા સ્વભાવના છો અને એના લીધે ઑફિસના વર્તુળમાં સૌની સાથે અસરકારક રીતે સંવાદ સાધી શકશો.
ધન
આવક કરતાં ખર્ચ ન વધે તેની કાળજી રાખવી. જમીન-મકાનનાં પ્રશ્નો ઉકેલાય. વેપારમાં નવા રોકાણ થઇ શકે છે. આજે તમે કરેલી સખત મહેનતનો મોટો મોંબદલો મળી શકે છે, પરંતુ એને લીધે તમારા આરોગ્ય પર વિપરીત પરિણામ થઈ શકે છે.
મકર
આરોગ્યની કાળજી રાખવી. કાર્યક્ષેત્રે વાણી સંયમ આવશ્યક. વાહન-જમીનની ખરીદી પણ થઇ શકે છે. તમે એકલાઅટૂલા રહો છો એ જોઈને તમારી આસપાસના લોકોને આશ્ચર્ય થશે
કુંભ
સંતાન સંબંધી પ્રશ્નોનો ઉકેલ આવી શકે છે. કાર્યક્ષેત્રે અણધારેલી સફળતા મળે. માનસિક િચંતા દૂર થાય. આજે તમે એકદમ ખુશમિજાજમાં હશો અને કોઈ પણ બાબત તમને વિચલિત નહીં કરી શકે.
મીન
ધર્મ-અધ્યાત્મ ક્ષેત્રે રૂચિ વધતી જણાય. આરોગ્ય સુખમય રહે. વાહન-જમીન-મકાનનાં પ્રશ્નો હલ થાય. આજે તમારા અંગત કે વ્યવસાયી જીવનમાં કેટલાક મહત્વપૂર્ણ બનાવો બનવાની શક્યતા છે.