મેષ

 

બીજા પર ઓછો વિશ્ચાસ કરવો. જેનાથી વ્‍યાપાર-વ્‍યવસાય સારો અને લાભદાયી રહેશે. માતા-પિતાનું આરોગ્‍ય પણ ઠીક રહેશે. નવા સંબંધ લાભદાયક બનશે.

 

વૃષભ

 

આવક-ખર્ચમાં સંતોલન બનાવી રાખો. કાર્યક્ષમતામાં વૃદ્ધિ થશે. માનસિક અસ્‍થિરતા દૂર કરો અને કાર્ય સમય પર પૂર્ણ કરવાનો પ્રયાસ કરો.

 

મિથુન

 

પદ-પ્રતિષ્ઠા સંબંધી કાર્યોમાં લોકપ્રિયતા વૃદ્ધિનો યોગ રહેલો છે. ધાર્મિક ક્ષેત્રમાં ભાગ્‍યવર્ધક યાત્રાઓનો વિશેષ યોગ રહેલો છે. કલાત્‍મક કામ થશે.

 

કર્ક

 

આર્થિક પ્રકરણોમાં વિશેષ અનુસંધાન વગેરેનો યોગ રહેલા છે. કુટુંબમાં માંગલિક કાર્ય પલ પૃણ થશે. રોગ, શત્રુ વિવાદ વગેરેમાં ખર્ચનો યોગ રહેલો છે.

 

સિંહ

 

માનસિક ત્રાસદીથી બચજો, આવકના સ્ત્રોતોથી વિશેષ લાભનો યોગ છે. ધાર્મિક યાત્રાનો યોગ છે. જળ વિભાગોથી ભાગ્‍યવર્ધક સફળતા પ્રાપ્ત થશે.

 

કન્યા

 

તમારી વ્‍યવહાર કુશળતાથી વ્‍યાપારમાં લાભ મળવાની સંભાવના રહેલી છે. નવી યોજનાઓ પર કાર્ય આજે નહીં થાય. જીવનમાં નિરાશાનો અનુભવાશે.

 

તુલા

 

નોકરીમાં અધિકારીઓથી વિવાદ ઊભા થઈ શકે છે. પ્રયત્‍નોનું ફળ પ્રાપ્ત થઇ શકે છે. સામાજિક ક્ષેત્ર વિકસિત થશે. વ્‍યવસાયિક યાત્રાનો લાભ રહેશે.

 

વૃશ્ચિક

 

માંગલિક કાર્યની રૂપરેખા બની શકે છે. દૈનિક વેપારમાં ભાગીદારી પરિવર્તન સંબંધી કાર્ય પૂર્ણ થશે. વિવાદમાં ભાગ્‍યવર્ધક સફળતા પ્રાપ્ત થઈ શકે છે.

 

ધન

 

સુખ-સુવિધા, પદ-પ્રતિષ્ઠા સંબંધી વિશેષ યોગ રહેલો છે. વાહન સુખનો ઉત્તમ યોગ છે. કર્મક્ષેત્રમાં વિશેષ કલાત્‍મક કાર્યોનો યોગ છે. વિશેષ ખર્ચનો યોગ છે.

 

મકર

 

મનોનુકૂળ કાર્ય થવાનો યોગ રહેલો છે. આર્થિક ક્ષેત્રમાં વિવાદિત કાર્યોનો હલ કરવા માટે યાત્રાનો યોગ રહેલો છે. વાહન સુખ પ્રાપ્તિનો યોગ છે.

 

કુંભ

 

આમોદ-પ્રમોદ વિલાસિતામાં સમય પસાર થઈ શકે છે. અનુકૂળ પરિણામ માટે સક્રિયતા અને નિશ્ચિતતા આવશ્‍યક છે. કૌટુંબિક મતભેદોની વૃદ્ધિ થઈ શકે છે.

 

મીન

 

ધાર્મિક કાર્યમાં સમય પસાર થઈ શકે છે. મહત્‍વપૂર્ણ કાર્યોને પૂર્ણ કરશો. આત્‍મવિશ્ચાસથી કાર્ય કરજો. શુભચિંતકોથી મુલાકાત થઈ શકે છે.