આધાર કાર્ડ ભારતમાં મહત્વનું ડોક્યુમેન્ટ છે. આધાર કાર્ડ ભારતના લોકો માટે ઓળખાણ અને એડ્રેસનો કામ કરે છે. આધાર કાર્ડ બાળકો માટે પણ બને છે. UIDAI ના અનુસાર પેરેન્ટ્સ બાળકો માટે સરળતાથી આધાર કાર્ડ માટે અપ્લાઈ કરી શકે છે.

૫ વર્ષથી ઓછી ઉમરના બાળકો માટે કોઇપણ માપદંડ પૂર્ણ કરવાની જરૂરત નથી. આધારની પ્રોસેસ અને ઓથેંટિકેશન પેરેન્ટ્સના બેઝીક આધારે કરવામાં આવશે. પેરેન્ટ્સના ડેમોગ્રાફી અને ફોટોગ્રાફથી બાળકોનું આધાર વેરિફિકેશન થઈ જશે.

એક વખત તે ૫ વર્ષના થઈ જાય તો તેમના બાયોમેટ્રિક જેવા ફિંગરપ્રિંટને અપડેટ કરાવવું પડશે. ૫ વર્ષથી ઓછી ઉમરના બાળકોના આધારકાર્ડ બનાવવા માટે તમારે કેટલાક ડોક્યુમેન્ટ્સની જરૂરત પડશે. તેમાં ઓરીજનલ બર્થ સર્ટીફીકેટ, માતા-પિતામાંથી કોઈનું એક આધાર કાર્ડ, બંને ડોક્યુમેન્ટ્સના ઓરીજીનલ કોપી વેરિફિકેશન માટે સામેલ છે.

આધારકાર્ડ બનાવવા માટે તમારે Aadhaar enrolment centre જવું પડશે. Aadhaar enrolment centre પર વેટિંગ ટાઈમથી બચાવવા માટે તેના માટે ઓનલાઈન એપોઇન્ટમેન્ટ બુક કરી શકે છે. તેના માટે કેટલીક જરૂરી ડીટેલ ભરવી પડશે. તેનાથી enrolment પ્રોસેસ ઘણી ફાસ્ટ થઈ જશે.

આગળ વધવા પહેલા તમારે જરૂરી ડોક્યુમેન્ટ્સ અને જાણકારી સાથે તૈયાર થવું પડશે. હવે UIDAi પર વેબસાઈટ પર વિઝીટ કરી આધાર સેક્શનમાં જાઓ. અહીં તમને Book an appointment પર ક્લિક કરો. ત્યાર બાદ લોકેશન ડીટેલ્સ ભરો અને Proceed to Book an appointment પર ક્લિક કરો.