આજના ડિજિટલ યુગમાં તમે ઘણા અજીબો ગરીબ કિસ્સાઓ સાંભળ્યા હશે, આ જાણીને તમને તેના પાર વિશ્વાસ પણ કરી શકતા નથી ત્યારે આજે પણ આવી જ એક અજીબો ગરીબ ઘટના સામે આવી છે. જેને જાણીને તમે પણ ચોકી જશો કે આ કેવી રીતે શક્ય છે. જે આજે અમે તમને જે ઘટના વિશે જણાવી રહ્યા છીએ તેના વિશે જાણીને તમને પણ નવાઈ લાગશે. કદાચ તમે આ ઘટના પર વિશ્વાસ નહીં કરો, પણ આ ઘટનાની ચર્ચા જોરોશોર થી થઇ રહી છે. જે આપણે વાત કરી રહ્યા છીએ તે ઘટના ફ્લોરિડાની હોવાનું માનવામાં આવી રહ્યું છે.

આ માહિતી પ્રમાણે અહીં લગભગ 16 છોકરીઓ કોઈ પણ પુરુષ સાથે શારીરિક સંબંધ બાંધ્યા વગર જ અચાનક ગર્ભવતી થઈ ગઈ હોવાનું જણાવવામાં આવી રહ્યું છે. હા… તમને પણ આ જાણીને આશ્ચર્ય લાગી રહ્યું હશે પણ આ ઘટના વિશે ઘણી ચર્ચાઓ થઇ રહી છે. જો કે 16 યુવતીઓ સાથે પાર્ટીમાં ગઈ હતી, ત્યારે આ ઘટના બની હોવાનું જણાવવામાં આવી રહ્યું છે. ત્યારે આ અંગે મળતા અહેવાલો પ્રમાણે આ બધી છોકરીઓ એક સ્વિમિંગ પુલમાં પાર્ટી કરવા માટે તેના મિત્રના ઘરે ગઈ હતી. ત્યાં બધાએ સાથે મળીને નાસ્તો કર્યો હતો, ણ જોરોશોરોથી નાચ-ગાન કરીને ખૂબ જ આનંદ માણ્યો હતો.

જો કે આ પાર્ટી કર્યા પછી બધી છોકરીઓ સ્વિમિંગ પુલમાં ન્હાવા માટે ગઈ હતી, આ સ્વમિંગ પુલમાં તેમને ખૂબ જ આનંદ કર્યો હતો. અને આ પાર્ટીના થોડા દિવસો બાદ આ બધી છોકરીઓને જાણ થઇ હતી કે તે બધી અચાનક ગર્ભવતી થઇ ગઈ છે. જો કે આ બાદ તમને તપાસ કરાવતા જાણવા મળ્યું હતું કે આ બધી યુવતી જે સ્વિમિંગ પુલમાં ન્હાવા ગઈ હતી તેમાં એક પુરુષનું વીર્ય પડ્યું હતું. જો કે, આ ઘટનામાં કેટલી સત્યતા છે તેની કોઈ પુષ્ટિ અમે કરી નથી.